SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ જીવનને અરૂણેય માનવીની શ્રેષ્ઠતા * માનવી અને પશુઓમાં ફરક માત્ર એટલે જ હોય છે કે માનવ ભૂતકાળની ભૂલોને જોઈ શકે છે, આગળ-પાછળનો વિચાર કરી શકે છે, ભૂલોને સુધારવાનો પ્રયત્ન કરી શકે છે. વળી માનવ જેવું જીવન બનાવવા ઇછે તેવું બનાવી શકે; જ્યારે પશુ આ કશું ય કરી શકતાં નથી. * પરત્મા પાસે જઈને “ ત્વમેવ ની ભાવના કરવી. ત્યાં કશું જ માગવું નહીં. કારણ કે દરેક મનેકામનાઓ તે જાણે છે. ત્યાં સમર્પણ બનીને જવું. * જીવન વિષથી ભરેલું છે. જ્યારે તે પરમાત્માને સોંપી દેવામાં આવે છે ત્યારે પરમાત્માનો અંશ પ્રાપ્ત થાય અને સ્વયં–સુંદર બની જાય છે. X પરમાત્માના દર્શન કરવાથી નિષ્પા૫ બનાય છે. તેના સફેદ રંગ શાંતિનું પ્રતીક છે. પરમાત્મા જગતને સંઘર્ષમય નહીં પણ શાંતિસૂચક ઇરછે છે. * પરમાત્માનાં પ્રશાંત ચહેરાનાં દર્શનથી શુદ્ધ બની જવાય છે. તેના દર્શન નમ્રતાથી કરવા. * “ગીતાંજલિ'માં રવીન્દ્રનાથ ટાગોરે પ્રભુની પ્રાર્થના કરી છે. ભગવાન, મારે કશું જ નથી જોઈતું. નિષ્કામ ભાવથી હું આપે છું. જીવનની દરિદ્રતા લઈને નથી આવ્યું. હું જે માગું તે તારી પાસે છે. હે દાનેશ્વરી ! For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy