SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી જુઠ ના બક, એ માલિક ! એ ત્રણેયને તે જન્મ નથી આપ્યો. એમની જનેતા તે હું છું.” માલિકની બુદ્ધિએ ત્રણેયને ખસેડીને ઝઘડામાં ઝુકાવ્યું. ત્યાં આ બધાં જતિજોરી, નાણાં અને ઝવેરાત, ચાવી અને બુદ્ધિ–એક ખડખડાટ હાસ્યથી ચમકી ઊઠ્યા. એ નવાગંતુકે પિતાનું હસવું માંડ રોકીને કહ્યું : લે, હું આ ચાલ્યા. તમે તમારે હવે ઝઘડે રાખે.” એ ગયો અને માલિક ધબ દઈને ભેચ પર પછડાયો. તેનું લેહી થંભી ગયું અને આંખના ડેળા બહાર નીકળી આવ્યા. એ જનાર આત્મા હતા. કેવી કરુણતા છે! જગતના માનવીઓ પોતાના પ્રાણાધારને વિસરી ન જાણે કેવી કેવી બડાઈ હાંકે છે! આથી જ કહેવાનું કે- આત્મા ગમે તે બધું જ ગયું. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy