SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ જ ઝેર એની ગંધથી મને ચક્કર આવવા માંડયા. મારે શ્વાસ રૂંધાવા લાગ્યો. મને લાગ્યું કે હું હમણું મરી જઈશ. મરી નહિ જઉં તે બેભાન તે જરૂર થઈ જઈશ. એ ગંધ કાતિલ ઝેરની હતી. ગભરાશે નહિ, હમણાં આ જ ઝેરથી તમે ફરી વધુ સ્વસ્થ બની જશે. વૈજ્ઞાનિકે મને આશ્વાસન આપ્યું. ઘેન ભરી આંખે મેં જોયું. તેણે એ કાતીલ ઝેરને બીજા દ્રવ્યો સાથે મેળવ્યું, તેમાં રંગીન પ્રવાહી રેડયું, જોરથી એ મીશ્રણ હલાવ્યું. લે, આ પી જાવ.” વિજ્ઞાનીએ હસતાં હસતાં કહ્યું. હું જાણતો હતો કે એ મીશ્રણમાં, મને બેભાન કરી મૂકનાર પેલું ઝેર છે. છતાંય ગટગટાવી ગયે. બે જ સેકન્ડમાં મારી આંખો પુનઃ જવાન બની ગઈ મને ખૂબ જ ફુર્તિ અને તાઝગીને અનુભવ . આ અનુભવથી હું કહી શકું છું કે – રાગ ઝેર છે. પણ – વીતરાગ પરને રાગ એક અમૃત છે. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy