SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ જ તોપ S efere/apps માનવી આજે સાશંક બની ગયેલ છે. તેમાં તેને ધર્મગુરુઓ અને ધર્મશાસ્ત્ર વિષે પાર વિનાની શંકાઓ છે. આ શંકા સત્યની સુરંગ છે. સત્યને પામવા માટે જિજ્ઞાસા જોઈએ. આ જિજ્ઞાસા જેટલી તીવ્ર અને ઉત્કટ તેટલી તે આત્માની નજીક પહોંચાડે છે. આ જિજ્ઞાસા દબાણનું – Pressureનું કામ કરે છે. વિજ્ઞાનયુગમાં આ જ પ્રેશરનું-દબાણનું ઘણું મહત્ત્વ છે. આત્મસાધક માટે તો આ દબાણ અનિવાર્ય છે. તમે કદાચ તેપ જોઈ હશે, ન જોઈ હોય તો તેના વિષે સાંભળ્યું તે જરૂર હશે. આ તપમાંથી ગોળ છૂટે છે, તે દૂર સુધી ફેંકાય છે. શું ગોળે સ્વયં દૂર ફેંકાય છે? ના, તપમાં ગોળ કે દારૂગેળે ભરી તેની પાછળ જરૂરી આગ લગાડવામાં આવે છે. આ આગથી તોપની અંદરનો દારૂગોળ ગેસ બને છે. આ ગેસ દબાણ કરે છે ગોળાને અને ગોળ દબાણથી દૂર સુધી ફેંકાય છે. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy