SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેરી ધૂમાડાના ગોટેગોટ નીકળતા રહ્યા, અંધારું જામતું ગયું. ક્યારે ઊંઘી ગયો તેની ખબર જ ન પડી. ગૃપ કર્યા પછી એક પણ મચ્છર ન કરડ્યો. ભીતરના જીવનનું પણ એવું જ છે. અજ્ઞાનનું અંધારું છે ત્યાં સુધી વિકારના મચ્છરોના ડંખ આત્માને લાગતા જ રહેવાના. આ ડંખથી બચવાને, મચ્છરોના ત્રાસથી ઉગર વાને માત્ર એક જ ઉપાય છે : જ્ઞાનને ધૂપ કરો અને વિકાર ગાયબ. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy