SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી આ ભાવના અને વેદનાથી અપાતું દાન પાકા ફળ જેવું છે. તમારે આત્માનંદનો રસ ચાખવો હોય તે વૃત્તિ અને વિકારથી નહિ, ભાવના અને વેદનાથી દાન કરો. એથી ય આગળ વધીને કહું તે સકળ જીવસૃષ્ટિ પ્રત્યે આત્મભાવનું એવું તાદાભ્ય સાથે કે દાન આપઆપ જ થઈ જાય. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy