SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિંતનની કેડી પ્રથમ મનને એર-કન્ડીશન કરો. મનને સ'સારની કામનાઓ અને વાસનાઓથી ઠંડુ કરી, અને તમે જ્યાં જશા ત્યાં બધે શીતળતા જ શીતળતા અનુભવશે. પ્રથમ મગજને સાઉન્ડ પ્રૂફ કરે. વિચારો અને વિકાશના અવાજને મગજમાં ઘૂસવા જ ન દો, મેાહના બૂમરાને મગજમાં દાખલ જ ન થવા દો. દુન્યવી અવાજોને એક વાર મગજમાં આવતાં બંધ કરી દે। અને તમે ભારે ઘાંઘાટમાં પણ નિરવ શાંતિ માણી શકશે. આથી જ કહેવાનું કે મકાનને નહિં મનને એરકન્ડીશન બનાવા, મગજને સાઉન્ડ-પ્રફ્ બનાવેા. ૩૪ For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy