SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ જ પ્રતીક રૂપ કંઈ માત્ર ગોરી ચામડીમાં જ નથી; જોવાની આંખ હોય તે રૂપ તે ચારે બાજુ વેરાયેલું છે. અરે! ખુદ પિતાનામાં પણ એ ભારોભાર સંતાયેલું છે. આંગળીઓમાં પણ રૂ૫ છે. અને આધ્યાત્મિક રૂ૫? આત્મિક સૌન્દર્ય ? એ રૂપને ઓળખે. એ સૌન્દર્યને પામે. તર્જની અક્કડ અને સીધી બની જ્યારે કોઈની તરફ ચીંધાય છે ત્યારે એવી વ્યક્તિ પાસે કઈ બેસતું નથી. તેવા પ્રસંગે વ્યક્તિ ગુસ્સામાં હોય છે; બુદ્ધિથી બધિર હોય છે. એ જ તર્જની વળે છે, નમે છે અને અંગુઠા ઉપર પિતાનું માથું ટેકવે છે ત્યારે તે કઈ દિવ્ય મુદ્રા સજે છે. એ મુદ્રા એક પ્રાર્થનાની છે, માળા દ્વારા થતા જાપની છે. આ તર્જની એ મનનું પ્રતીક છે. અંગુઠો આત્માનું પ્રતીક છે. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy