SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯ ૪ લક્ષ્ય ક માનવી ત્યારે ગુફામાં રહેતો હતો. એ યુગમાં તે ગોફણ વાપરતો હતો. એ જ માનવી જંગલમાં વસવા લાગ્યો, ત્યારે તેણે તીર-કામઠાં વાપરવા માંડ્યાં. એ પછી સમયના વહેતાં પ્રવાહ સાથે તેણે લક્ષ્યવેધના સાધને– શસ્ત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરી. તેણે બંદૂક શેધી, રાયફલ શોધી, તપ અને મિસાઈલ્સ પણ શોધ્યાં. ગેફણ હોય કે બંદક, તેપ હોય કે મિસાઈલ્સ, આ બધાં જ શસ્ત્રો લય પર તકાય છે. જેને મારવાના છે, વીંધવાના છે તેના પર તે મંડાય છે. ફળ તેડવા માટે ફેંકાયેલ ગફણ ફળ પર તાકેલી ન હોય તે ફળ નથી તૂટતું. બંદૂક, તેપ, મિસાઈલસ પણ ત્યારે જ લક્ષ્યને વેધી શકે છે, જ્યારે તેનું નિશાન ચોક્કસ હોય છે. નિશાન ચોકકસ ન હોય તે આમાંથી એક પણ હથિયાર લક્ષ્યવેધ નથી કરી શકતું. જડ પદાર્થો પ્રત્યે આટલો ચોક્કસ માનવી પોતાના જીવનના લક્ષ્ય પ્રત્યે કેટલો બેદરકાર રહે છે ! For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy