SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ ૪ ૫ કચર [ S સાયકલ ગમે તેટલી સારી હોય, મેટર ભલે ફોરેનથી ઈમ્પોર્ટ કરી હોય, જહાજ ભલે રશિયા કે અમેરિકાએ ભેટ આપ્યું હોય, બસ ભલે માત્ર દેશના સાધનોથી બનાવી હોય પણ – સાયકલમાં પંકચર પડે, ટાયરમાંથી હવા નીકળી જાય, જહાજમાં કાણું પડે તો? ન સાયકલ ચાલી શકે છે, ન બસ-મોટર દેડી શકે છે, ન જહાજ આગળ તરી શકે છે. એક નાનું સરખું પંકચર કે કાણું આવા તોતીંગ સાધનોને પણ નાકામયાબ બનાવી દે છે. તે શું જીવનમાં વિષય અને કષાયના કાણું હોય તો એ શું નિર્ધારિત સ્થળે પહોંચી શકે ખરું ? જીવન નાજુક છે. ગમે તે પળે કામ, ક્રોધ વગેરેથી તેમાં પંકચર પડી જ જાય છે. પણ માનવીની આ તે કેવી મૂર્ખામી અને અજ્ઞાન? મેટરનાં પંકરારને તે તુરત સમારે છે અને અનેક પંકચરથી, વિષય-કષાયથી કાણું બનેલાં જીવનને તે સમારતો જ નથી! જીવનને તેજ દોડાવવું હોય તો તેમાં ક્યાંય પંકચર ન પડે તે માટે સાવધ રહો. For Private And Personal Use Only
SR No.008708
Book TitleChintanni Kedi
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy