SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ). विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः ॥ १-१८॥ ભાવાર્થ–સર્વ ચિત્તવૃત્તિઓના વિનાશના કારણ રૂપ જે પર વૈરાગ્ય તેને અભ્યાસ છે સાધન જેનું એવા ભપગ્રાહી–તે જ ભવમાં ભાગ્ય સંસ્કાર જેમાં બાકી હોય તેને પણ વિરામ–અભાવ થાય તે અસંપ્રજ્ઞાત વેગ કહેવાય એટલે સંપ્રજ્ઞાતના બલથી સર્વઘાતિ કર્મને ક્ષય થવાથી કેવલજ્ઞાન થાય છે, ત્યારે ગ્રાહ્યગ્રહણઆકારવાલી મા વવૃત્તિઓને અવગ્રહ-ઈહા–અપાય-ધારણાના ક્રમવડે થતા પરિજ્ઞાનને અભાવ થાય છે, માટે કેવલીને ભાવમનરૂપ સંજ્ઞાને પણ અભાવ જાણુ અને ફક્ત દ્રવ્યમનવડે સંજ્ઞીપણું હેવાથી કેવલી સંશી પણ કહેવાય છે. શ્રી હરિભદ્રસૂરિ ગબિંદુમાં જણાવે છે કે " असंप्रज्ञात एषोऽपि, समाधिर्गीयते परैः।। निरुद्धाऽशेषवृत्यादि-तत्स्वरूपानुवेधतः ॥१॥ धर्म मेघोऽमृतात्मा च, भवशत्रुः शिवोदयः ।। सत्वानन्दः परश्चेति, योज्योऽत्रैवार्थयोगतः ॥ २॥" અર્થ-આત્મસ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિ થવાથી પૂર્ણ કૃતાર્થયેગી અશેષ ભાવમન તથા જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિ કર્મવૃત્તિને વિનાશ થયો છે જેને તેવા ગીનું સ્વરૂપ–સ્થિતિ અસંપ્રજ્ઞાત સમાધિગ કહેવાય છે. વળી તે અસંપ્રજ્ઞાત યેગને—ધર્મમેઘ—અમૃતાત્મા-ભવશત્રુ-શિદય-સત્યાનંદ અને પર-પરમેશ્વર પરમાત્મા અર્થગથી કહેવાય છે. For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy