SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગનિષ્ઠ અધ્યાત્મજ્ઞાનદિવાકર શાસ્ત્રવિશારદ પરમ ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના ચરણારવિદમાં સમર્પણ ગનિષ્ઠ અધ્યાત્મના, જ્ઞાનદિવાકર રૂપ; બુદ્ધિસાગર એક છો, શાસ્ત્રવિશારદ ભૂપ. ૧ ગશાસ્ત્ર અનુભવતણે, સુખસાગર સુખકાર; વેગ સૂત્રના મર્મને, સ્પષ્ટ અર્થ વિસ્તાર. ૨ અલ્પમતિ હું શું કરું? હૃદયે ધરી વિવેક, ગ્રંથ ગુરૂચરણે ધરી, પૂર્ણ કરૂં મુજ ટેક. ૩ ગુરુવર ચરણે ગ્રંથ આ, અર્પે જે ધરી પ્રેમ, ઋદ્ધિસાગર શિષ્ય શુભ, ચાહે ગુરૂની રહેમ ૪ મંગલ હૈ ભવિજનતણું મંગલ શાસનદેવ; મંગલ જિનવાણુ સદા, મંગલ જિનવર સેવે. ૫ આપને ચરણસરાજસેવી દિસાગર - * - - - - : - - For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy