SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭) ખાવાની ઈચ્છા થાય તેની ત્યાગવૃત્તિ કેળવવા ઉદ્યમ કર મિષ્ટ પદાર્થોનો ત્યાગ કર છે ૩ રસત્યાગ તે જેથી મન-વચન-કાયામાં ઉન્માદ આવે તેવા જે રસે મધ, માખણ મધ-દારૂ-માંસને સર્વથા ત્યાગ કરો, અને અલપ ઉન્માદના કારણરૂપ ઘી, ગોળ, દુધ, દહીં, તેલ તથા આ પૂર્વે કહેલ પાંચ વિગય રસથી સંસકાર પામેલી કડાવિયને અનુક્રમે ત્યાગ કરે. એક વખત એક બીજી વખત અન્ય-એમ યથા શક્તિએ એક બે ત્રણ વિગય રસને ત્યાગ કરવો. કેઈ વખત સર્વ વિગય-વિકૃતિઓના ત્યાગરૂપ વિગય(નવી)નું પ્રત્યાખ્યાન કરવું એમ જ સ્નિગ્ધ તથા રસ સ્વાદના ત્યાગરૂપ આંબીલનું પણ પ્રત્યાખ્યાન કરવું કે કાયાકલેશ તપ-તે મસ્તકના કેશને લેચ કરે. ઉણ કાલમાં તાપ તરસ સહવા, શીતકાલમાં તાઢ સહવી, વર્ષાકાલમાં ડાંસ-મછર વિગેરેને પરિસહ અને મનને સ્થિર રાખવું . પ . સંભીણુતા-શરીરના અંગોપાંગ સંકેચીને રહેવું, હાથ, પગ વા શરીરથી છેટી ચેષ્ટા ન કરવી. સ્ત્રી, પશુ તથા નપુંસકને આંખથી ન જેવાં. તેઓની સાથે સંજ્ઞાથી વા વચનથી વાતચીત વિગેરે ચેષ્ટા ન કરવી છે ? એમ છ પ્રકારને બાહ્ય તપ અત્યંતર-ભાવ તપને પ્રગટ થવામાં કારણભૂત થાય છે, તેથી ઇંદ્રિય ઉપર તથા કાયા For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy