SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩ર) અર્થ-માલીકની આશા વિના જીવની આજ્ઞા વિના તીર્થકર તથા ગુરૂની આજ્ઞા વિના જે કાર્ય કરાય તે ધર્મ વૃદ્ધિ કરનારા કહેવાતા હોય તે પણ અરિહંત વીતરાગ તથા ગુરૂ માલીક તથા દીક્ષા આપવા માટે તે તૈયાર કરેલ જીવની આજ્ઞા માનસિક ઈરછા ન હોય તે તેની દીક્ષામાં પણ ચીયતા સાધુ ને લાગે છે તે માટે પરમાત્માએ તેવી ચાર પ્રકારની ચેરીને ત્યાગ ઉપદેશેલે છે " सद्दारूवारसागंधा, फासाणं च वियारणे मेहुणस्स वेरणे एस वुत्ते अइक्कमे " ॥ ५ ॥ અર્થ–સ્રી દેવાંગના વિગેરેના ગાન સંગીત વિગેરે શૃંગારિક શબ્દ સાંભળવાથી વા તેવી સ્ત્રીઆદિકના રૂપને જેવાથી મધ, માંસ, માખણ, મદ્ય ઈત્યાદિ ષડ રસની. પરિણતિવાળા આહારને ખાવાથી બકુલ, કમલ આદિ સુરભિગંધને ભેગા કરવાથી અત્યંત સુકેમલ વસ્ત્ર, આસન, પશુ, બાલક, સ્ત્રીના શરીરાદિકને સ્પર્શ કરવાથી આત્માની વિકૃતિ-મહિના ઉદયને કરે છે તેથી આત્મ ચારિત્ર નષ્ટ થાય, આત્મા દુર્ગતિને ભેંકતા થાય, તે કારણે ઉપર કહેલ શબ્દાદિક વિરૂપ મૈથુન ભાવથી પાછો હઠું છું. બ્રહ્મચર્યના રક્ષણ માટે નવપ્રકારની વાડ– મર્યાદા બતાવેલી છે તે આ પ્રમાણે છે ૪ वसही कहनिसिज्जिदिय, कुडित्तर पुव्व कीलिए पणिए । अइमायाहार विभूसणई, नव नबंभचेर गुत्तिओ ॥ ६ ॥ For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy