SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨ ) દેવદેવીની સાથે મૈથુન સેવવું, સ્વદારાથી અન્ય જે સ્ત્રી હાય તે સર્વે પરદ્વારા-કુંવારિકા કન્યા ર`ડાયેલી વેશ્યા વિગેરે પરદારા કહેવાય તેની સાથેના મૈથુનસેનનના ત્યાગ કરવા અને સ્વદારા-પેાતાની પચની સાક્ષીએ માતપિતાની આજ્ઞાથી સ્વીકારાયેલી સ્ત્રીની સાથે પણ તિથિવાર, સમય, રાત્રિ દિવસ વિગેરેના ભાગ સબધી શક્તિ પ્રમાણે મૈથુનત્યાગના નિયમ કરી સ્વદારામાં સતાષ જ માની ગૃહથ સ્વદ્યારાસ તાષ પરદારાવિરમણુરૂપ સ્થુલ ચાથું વ્રત શ્રાવકને અવશ્ય ાય (૪) પાંચમા સ્થૂલ પરિગ્રહવિરમણ વ્રતમાં આ પ્રમાણે લેવાનુ જણાવે છે— गेहि गिद्धिमतं परिहरिय परिग्गहे नवविहंमि । पंचम वए पमाणं करेज्ज इच्छानुमाणेणं ॥ ६ ॥ અ:-ગૃહસ્થ શ્રાવકને ક્ષેત્ર, ઘર, દુકાન, વાડી, બગીચા વિગેરે ક્ષેત્ર (૧) વસ્તુ રાચ-રચીલુ* (૨) હિરણ્યરૂપું, સુવણૅ –સાનુ, ધન, ધાન્ય, દ્વિપદ-મનુષ્ય-દાસદાસીચતુષ્પદ ગાય ભૈંસ, બળદ ઊંટ આદિ પશુ, કુષ્ય-શૈય્યા આસનરથ ગાડું હુળ વાસણ વિગેરે નવ પ્રકારના પરિગ્રતુમાં જેટલી આવશ્યકતા લાગે જેટલી ઇચ્છાથી મન શાંત થાય તેટલા પરિગ્રહને મેાકળે રાખી તે ઉપરાંતને ત્યાગ કરે એ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત (૫) હવે છઠ્ઠું† ક્રિશિપરિમાણુ વ્રત દશ-દિશામાં ગમન કરવાના સ્વભાવથી અનેક આશ્રવને ત્રણ કરાય છે માટે For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy