SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૧ ) શક્તિ છે પણ તે અવરાઇ ગઇ હાવાથી વિપરિત અજ્ઞાનમય શક્તિવંત છે અને કર્માંને-દૃશ્યને તેના મૂળના ભાગ આપવાની શક્તિ છે તે અને જડ ચેતન શક્તિના સંબંધ આત્માની વિભાવિક પરિશુતિ રૂપ જાણવા. ।। ૨૩ ॥ મૂત્ર-તસ્ય હેતુવિદ્યા ।। ૨-૨૪ ।। ભાવાર્થ આત્માને આવી વિભાવિક દશાના સબંધનું કારણ અવિદ્યા, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, ચાળ, રૂપ રાગ દ્વેષની જે પરિણતિ છે તે આઠ ક્રમેખ ધમાં હેતુ થાય છે તે જ કારણથી રાગદ્વેષ મિથ્યાત્વરૂપ અવિદ્યા, અવિરતિ, કષાય તથા અશુભ મન-વચન-કાયાના યાગનુ પરિણમન ભાવક રૂપ ગણાય છે તે જ ભવ-સંસારનું બીજ છે. તે અવિદ્યાન ત્યાગ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ. શ્રી દશવૈકાલિક સૂત્રમાં જણાવે છે કે— पढमं नाणं तओ दया, एवं चिठ्ठई सव्वसंजए । अन्नाणि किं બાદી ? હ્રિ, વા નાહીર છેઞ પાવાં ? | છે અઃ—સયમ ચેગની પ્રાપ્તીમાં પ્રથમ જ્ઞાનની જરૂર છે જ્ઞાનથી સ્વપરના વિવેક જીવ અજીવની સમજણુ પડે તેથી તે સતિ આત્મા સ્વ.-પેાતાની દયા તેમ પ જીવાની દયા પાળે છે કેાઇને પણ મન ચન કાયાથી કુભવતા નથી તેવી રીતે વર્તતા સચમ ચેાગમાં સ્થિર થાય છે પણ અજ્ઞાની તે વપર ને જાણુતા ન હેાવાથી કેળી For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy