SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ સમુદ્ર વહાણ સંવાદમાં, સમુદ્ર અને વહાણના સંવાદનું, ગુણદેવ તરીકે સારી રીતે વર્ણને કર્યું છે. વસ્તુવર્ણનશક્તિ ખરેખર ઉપાધ્યાયજીની ઉત્તમ હતી, એમ વાચકે સ્વયમેવ વિચારી" શકશે. ઉપાધ્યાયજીના વખતમાં યતિયોના શિથીલપણુથી સંવેગી મુનિમાર્ગ, ઉત્પન્ન થવાથી તથા સ્થાનકવાસી વગેરેની ચર્ચાથી અનેક પ્રકારના ધર્મશાસ્ત્ર સંબંધી ગ્રન્થ લખવાની આ વશ્યકતા હતી તેથી તેઓએ ચરિત્રો લખવામાં પોતાનું જીવન ઘણું લંબાવ્યું નથી–શ્રીપાલ અને જંબુસ્વામીન રાસથી ચરિત્ર સંબંધી પદ્યરચનામાં કવિતાશક્તિ ઘણી હતી તેનો ખ્યાલ કરી શકાય છે. શ્રીમદ ઉપાધ્યાયનો અધ્યાત્મજ્ઞાનપર બહુ પ્રેમ હતો. અધ્યાત્મજ્ઞાનમાં તે બહુ ઉંડા શ્રીમદનો અધ્યાત્મ ઉતર્યા હતા. આમ તેમના બનાવેલા અધ્યામિક ગ્રન્થથી સિદ્ધ થાય જ્ઞાનમાં પ્રેમ અને છે. તેમનાં નીચેનાં વાકયોથી તેઓ ઉત્તમ અધ્યાત્મજ્ઞાની હતા એમ તેમનું પાંડિત્ય. વાચકોને જણાશે. આતમજ્ઞાને જેહનું રે, ચિત્ત ચોકસ ઠહરાત; તેને દુઃખ કહ્યું નહી રે, બીજાના દીન દુઃખી જાતરે.– પત્ર—૬૧ જબુરાસ. આતમજ્ઞાને મગન જે, તે સવિ પુગલનો ખેલ; ઈન્દ્રજાલ કરી લેખવે, ન મલે તિહાં દેઈ મન મેલરે. ન, સં. ૩e જાણ્યો ધ્યાયો આતમા, આવરણ રહિત હોય સિદ્ધરે; આતમજ્ઞાન તે દુઃખ હરે, હિજ શિવહેતુ પ્રસિદ્ધરે. એ. સં. ૪૦ શ્રીપાલરાસ. પત્ર. ૧૫૬ અરિહંત પદ યાતો થકો, દબૂત ગુણપજજાય; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય. વીર જીનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઇરે; આતમ ધ્યાને આતમાં, રૂદ્ધિ મળે સવિ આઈરે. વીર. ૧ રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણું નાણુરે; તે યાતાં નિજ આતમા, હવે સિદ્ધ ગુણખાણુંરે. વીર. ૨ યાતાં આચારજ ભલા, મહા મંત્ર શુભ ધ્યાની પંચ પ્રસ્થાને આતમાં, આચરજ હોય પ્રાણરે. નય સજજાયે રત સદા, દ્વાદશ અંગને ધ્યાતા; ઉપાધ્યાય તે આતમા, જગ બંધવ જગ ભ્રાતારે. અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચેરે; સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લાગેરે. વીર. ૫ સમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવે: દર્શન તેહજ આતમાં, શું હોય નામ ધરાવેરે. જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય; તો હોય એજ આતમા, જ્ઞાન અબોધતા જાય. જાણો ચારિત્ર તે આતમાં, નિજ સ્વભાવમાંહિ રમતો રે; લેસ્યા શુદ્ધ અલંકર્યો, મેહ ને નવિ ભમતો રે. - વીર. ૮ વીર. વીર, નીક. For Private And Personal Use Only
SR No.008685
Book TitleYashovijayji Jivan Guj Sahitya
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy