SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૭ કુગુરૂની વાસનાપાશમાં–હરિશુપેરે જે પડયા લોકરે, તેહને શરણ તુજ વિણ નહિ ટળવલે બાપડા કરે. સ્વામી. ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના–જે કરાવે કુલાચારરે. લુંટી તેણે જગ દેખતાં-કિહાં કરે લોક પિકારરે. સ્વામી૩ જે નવિ ભવ તર્યા નિરગુણું–તારશે કેણીપેરે તેહરે, એમ અજાણ્યા પડે ફંદમાં–પાપબંધ રહ્યા તેહરે. સ્વામી ૪ કામ કુંભાદિક અધિકનું–ધર્મ કે નવિ મૂલરે, દોકડે કુગુરૂ તે દાખ–શું થયું એહ જગસૂલરે. રવામી ૫ અર્થની દેશના જે દીએ–ઓલવે ધર્મના ગ્રન્થરે, પરમ પદને પ્રગટ ચારથી–તેહથી કેમ વહે પત્થરે. રસવામી૬ વિષયરસમાં ગૃહી માચિયા-નાચિયા કુગુરૂ મદપૂરરે, ધુમધામે ધમાધમ ચલી–જ્ઞાન મારગ રહ્યા રે. સ્વામી૭ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy