SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ ભગવતી અગે ભાખીઓ, સામાયિક અર્થ, સામાયિક પણ આતમા, ધરે શુદ્ધ અર્થ. આતમ. ૨૫ લેકસાર અધ્યયનમાં, સમકિત મુનિભાવે; મુનિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે, આતમ. ૨૬ કષ્ટ કરે સંજમ ધરે, ગાળે નિજ દેહ, જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખને છે. આતમ. ૨૭ આહિર યતના બાપડા, કરતાં દુહવાચે; અંતર થતના જ્ઞાનની-નવિ તેણે થાય; આતમ. ૨૮ રાગ દ્વેષ મલ ગાળવા, ઉપશમ જલ ઝીલે; આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પી.આતમ. ૨૯ હું એને એ માહરે, એ હું એણી બુદ્ધિ ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. આતમ. ૩૦ બાહિર દ્રષ્ટિ દેખતાં, બાહિર મને ધાવે; અન્તર દ્રષ્ટિ દેખતાં, અક્ષય પર પાવે. આતમ. ૩૧ ચરણ હેય લજજાદિકે, નવિ મનને ભેગે; ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. આતમ, ૩૨ અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનુમળ તેલે; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy