SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ અરિહંત પદ્ય ધ્યાતા થકા, દૃવહ ગુણુ પાયરે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાયરે, વીર જીનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈરે; આતમધ્યાને આતમા, રૂદ્ધિ મળે સવિ આઈરે, વીર. ૧ રૂપાતીત સ્વભાવ જે, કેવલ દ...સણુ નાણુીરે; તે ધ્યાતાં નિજ આતમા, હૈયે સિદ્ધ ગુણખાણીરે. વીર. ૨ ધ્યાતાં આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની; પંચ પ્રસ્થાને આતમા, આચરજ હાય પ્રાણીરે, વીર. ૩ તપ સજાય રત સદા, દ્વાદશ અંગના ધ્યાતારે; ઉપાધ્યાય તે આતમા, જગ મધવ જગ ભ્રાતારે. વીર. ૪ અપ્રમત્ત જે નિત્ય રહે, નિવ હરખે નિવ શેાચેર; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લેર્ચરે વીર. ૫ સમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવેરે; દર્શન તેડુજ આતમા, શું હોય નામ ધરાવેરે, વીર. ૬ જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરે; તા હાય એહુજ આતમા, જ્ઞાન અખેાધતા જાયરે, વીર, ૭ જાણા ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાંહિ રમત ર www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy