SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ દાન મહુવિધ દીજે કીજે સખલ મંડાણ, પંચશઢ્ઢા વાજે ગાજે ઢાલ નિશાન. ભુંગળ ભેરી ને ફેરીવાજે વંશ ને વીણા, તાલર્તાવલ કંસાલને નાદે સુરપણ લીલુ; સરલી સરાઈ ચહુચહે ચિહું દિશી ચાવી, ગુણમર્દલ વન્દેલ શ્રીમંડલે છી ફાવી. તત થાથા થઇ થઇ શૃંગન થુગન નાચે, સુદ્ધાંત સંગીતે પગપગ નવરસ માર્ચ; બિરૂદાવલી ખેલે ગુણ અવઢાતે ભાટ, જયજય સહુ ખેલે મલીયા લાકના ઠાઠ, આગે તેજી તુરંગમ કંચન જીત પલાણુ, એરાકી આરખી કમાજા કેકાણુ, તુરકી ખુરાસાણી પાણીપથા નવરંગ, કાર્મીરી અનુપમ પંચ ભદ્ર અતિચગ. મદ ઝરતા કુંજર જાણેસ નિર્જરશૈલ, અખર લાગી અમાી સુરગજછ્યું કરે મેળ; ધવલ ધારી જોતરીયા રથની કીધી તૈયારી, r www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy