SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ એન્ડ્રુ ખીોરડી કૂળનમી, દાડમ રાતે કુલેરે; મદ નવી શિખે હૃદયે ગડે, જગતને માનું અમુલેરે. ચિર. ૧૮ એ સહકારની મંજરી, કેકિલ કલરવ ગુરૂણીરે; વિકસિત એહ કુસુમલતા, માનુસિત તરૂપરે ચિર. ૧૯ જંબુ કદંબ પ્રિયાળએ, તાલ તમાલ વિશાળારે, જાઈ જીઇ મચકુ દએ, કંદ એ હર્ષના ચાળારે, ચર. ૨૦ મોટા એ દ્રાક્ષના માંડવા, સુઅડેલા રૂડલા આવેરે; મધુર એ મધુકર રણઝણે, સ્વાગત માનુ જણાવેરે. ર. ૨૧ શ્રાદ્ધ યશેામિત્ર દેખીએ, રૂષભે તીડાં સિદ્ધ પુરે; જાશેા કિહાં પુછ્યું તવ કહે, ઇહાં સેહમ છે પવિત્રેરે. ચિર. ૨૨ આવા તા થાવા અગ્રેસરી, વંદનના ધરી ભાવેારે; દંપતિ તેહ સાથે ચાલ્યા, દીઠા મુનિ સુલાવારે, ૨, ૨૩ ક્રોધજળંત સમજલધર્, માન મહાતરૂ હસ્તિરે દંભ ઉરગ વિષે જાંગુલી; લેાલ સમુદ્ર અગસ્તિરે, ચ, ૨૪ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy