SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ કેઈ કહે મારું બિરૂદ રાખે. જનક પતિપુત્ર તિહુ વીરજસ ઉજલા, સહિધન જગતમાં અણિય આખે. ચં. ૪ કઈ રમણિ કહે હસિય તે સહિશ કિમ, સમર કરવાલ શર કુંતધારા; નયનબાણે હ તુજને વશકિયે, તિહાં ન ધીરજ રહ્યો કર વિચારા. ચં. ૫ કોઈ કહે માહરે તું મેહ મત કરે, મરણ જીવન તુજ ન પીઠ છાંડું અધરરસ અમૃત રસ દેય તુઝ સુલભ છે, જગતજય હેતુ હા અચળ ખાંડું. ચં. ૬ ઈમ અધિક મૈતકે વીરરસ જાગતે, લાગતે વચન હુઆ સુભટ તાતા; સૂરપણે નૂર હુઈ તિમિર દલ બડવા, પર્વ દિશી દાખવે કિરણ રાતાં. ચં. ૭ રપિ રણુ ભભ સંરંભ કરી અતિઘણે, ઈદલ સુભટ તવ સબલ જૂએ, www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008684
Book TitleYashovijayji Jivan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy