SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૪) અસ્થાન, આસામ વગેરે અન્ય દેશોમાં પણ જૈન ધર્મ ફેલાવાથી જેનોની સંખ્યા વધી હતી. અશોક પહેલે બદ્ધ હતું. પણ પા. છળથી તે જેન થયો હતો. ચંદ્રગુપ્ત રાજા જન હતું, શંકરાચાર્યની પૂર્વે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એ ચાર વર્ણમાં જૈન ધર્મ પ્રવર્તતો હતો. તેથી વિ. સં. પાંચમા, છઠ્ઠા, સાતમા સકા સુધી દશકોડે લગભગ જેનેની સંખ્યા હતી. ગુજરાતની ગાદી સ્થાપનાર વનરાજ ચાવડે. શ્રી શીલગુણ સૂરિને શિષ્ય હતા, તે જન ધર્મ માનતા હતા અને શૈવ ધર્મને પણ માન આપતે હતે. તે વખતમાં ગ્વાલીયર તરફના દેશમાં આમરાજા જેન ધમી હતે. તેના વખતમાં જેનેની સંખ્યા પાંચ સાત કરોડ સુધીની હતી. કુમારપાળ રાજા જૈનધમી રાજા થયે. કુમારપાલના ગુરૂ શ્રી હેમચંદ્રાચાર્ય હતા. તેમના વખતમાં જેનેની સંખ્યા પાંચકરે આશરે હતી. તે વખતે પણ થોડા ઘણું પ્રમાણમાં ચારેવણે જનધર્મ પાળતી હતી. કુમારપાલ રાજાએ જૈન બ્રાહ્મણને ભેજક તરીકે વ્યવસ્થાપિત કર્યા. કુમારપાળ રાજા પછી વસ્તુપાળ અને તેજપાલ ગુજરાતના પ્રધાને થયા. તેમના વખતમાં જેનેની સં. ખ્યા ચાર કરોડની હતી. તે વખતે પણ શ્વેતાંબર અને દિગંબર જેનું જોર પુષ્કળ હતું. જેને ક્ષત્રિય ધર્મ પ્રમાણે યુદ્ધાદિક પ્રવૃત્તિ કરતા. વસ્તુપાલ અને તેજપાલ પછીના કાલમાં તથા રામાનુજ આચાર્ય તથા વલ્લભાચાર્ય પછી તેઓના ઉપદેશથી અને વૈષ્ણવ રાજાઓના જોરથી જેનેની સંખ્યા ઘટવા લાગી અને જન વણિકને રામાનુજે તથા વલલભાચાર્ય વૈષ્ણવ બનાવવા માંડયા, શ્રી હીરવિજય સૂરિના વખતમાં શ્રી અકબરબાદશાહના સમયમાં જેનેની સંખ્યા બેકડના આશરે ગણાતી હતી. પશ્ચાત્ ત્રણસે વર્ષમાં ઘટતી ઘટતાં વિ. સં. ૧૯૦૫ લગભગમાં જૈનેની સંખ્યા વીશલાખ ગણાવા લાગી. પશ્ચાત્ પદ્મરલાખ, પશ્ચાત તેરલાખ અને વિ. સં. ૧૯૮૦ સુધીમાં જેનેની સંખ્યા બારલાખ પાંત્રીશહજાર ગણાય છે, જેનેની સંખ્યા ઘટવાનાં અનેક કારણે છે. પ્રથમ તે તેઓએ સ્વધર્મમાં ઘણા ખરા વૈદિક પૈરાણિક હિંદુઓના રીવાજ દાખલ કર્યા તથા સાધુઓની સંખ્યા ઘટવા લાગી, તેમજ, હિંદ For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy