SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૩૦ ) હતા તે જાણવાને માટે ખરતગચ્છની પટ્ટાવલીમાંથી કેટલેાક ભાગ સાલવાર નીચે પ્રમાણે આપવામાં આવે છે કે જેથી શિલાલેખમાં દર્શાવેલા આચાર્યાં કઈ કઈ સાલમાં થયા તે ચેાકખી રીતે જણાય તથા જીનેશ્વરસૂરિ કઇ સાલમાં વિજાપુરમાં આવ્યા તે પશુ જાય. ખરતગચ્છ પટ્ટાવલીમાંયી— આચાર્ય ૫૬. ૧ શ્રી જીનવલ્લભસૂરિ વિ. ૧૧૬૭ સૂરિપદ ૨ શ્રી જીનદત્તસૂરિ. ૩ શ્રી જીનચંદ્રસૂરિ. ૪ શ્રી જિનપતિસૂરિ ૫ શ્રી જિનેશ્વરસૂરિ Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વગમન, ૧૧૬૮ વિ. ૧૧૬૯ વિ. ૧૨૧૧ વિ. ૧૨૩૩ વિ. ૧૨૭૮ ( જાલેારમાં સૂરિપદ ) ૧૩૩૧ આગલ જૈન મંદિરામાં રહેલી પ્રતિમાઓના લેખા આપ્યા છે, તેમાં સર્વેથી પ્રાચીન પદ્માવતીના દેરાસરમાં શ્રી આદિનાથની મૂર્તિ પરના સ. ૧૩૦૦ ની સાલના લેખ છે. તેની પ્રતિષ્ઠા શ્રી પાસડસૂરિએ કરી છે. ૧૨૧૧ ૧૨૨૩ ૧૨૭૭ ( પાલણપુરમાં ) પાસડસૂરિ મહાન આચાર્ય હતા-મજકુર લેખા ઉપરથી તે સમયે જે જે ગચ્છા પ્રવતા હતા. તેની યાદી. १ सं. १४७१ ब्रह्माणगच्छे मुनिचंद्रसूरिपट्टे वीरसूरि २ सं. १५७५ आगमगच्छे मुनिरत्नसूरिपट्टे मानन्दरत्नसूरि ३ सं. १४६५ ग्रागमिकगच्छे अमरसिंहसरि-सं. १४८५ मा गमगच्छेश अमरसिंहरि पट्टे हेमरत्नमूरि ४ सं. १५०७ पूर्णिमापते गुणरत्नमूरि ५. सं. १५४१ तपागच्छे हेमविमलसूरि सं. १५४७ तपागच्छे सुमतिसाधुरि ६ साधुपूर्णिमापते सं. १५७२ मां उदयचन्द्रसूरिपट्टे मुनि राजमूरि For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy