SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રધાન થયા. પેથડકુમાર યાને પૃથ્વીધામંત્રી કુબેરભંડારી જેવા ધનપતિ થયા. તેમણે રાશી મોટાં જિનદેરાસરે કરાવ્યાં અને સાત મોટા જ્ઞાન ભંડાર કરાવ્યા. શ્રી શત્રુંજય પર્વત પર એકવીશ ધડી પ્રમાણ સુવર્ણને વ્યય કરીને શ્રી રાષભદેવનું સુવર્ણમય દેરાસર કરાવ્યું. તથા છપ્પન સુવર્ણ ધડીને વ્યય કરીને ઈન્દ્રિમાળા પહેરી, તેમના પુત્ર ઝાંઝણ થયા. તેમણે શત્રુંજય અને ગિરનાર એ બે પર્વતના શિખર પર સુવર્ણ રૂધ્યમય વિજા આરોપી, પેથડકુમારે એક લાખ ટંક ખચીને શ્રી ધર્મઘોષસૂરિને મંડપાચલમાં (માંડવગઢમાં) પ્રવેશ કરાવ્યો. શ્રી વિજાપુરમાં શ્રી ધર્મઘોષસૂરિનું વ્યાખ્યાન અટકાવવા માટે પક્ષાંતરીય સ્ત્રીઓએ સૂરિના ગળામાં મંત્ર પ્રયોગ કરી કંઠ દેશમાં કેશગુચ્છ મૂકે, તે વાત તેમણે જાણું અને વ્યાખ્યાનસભામાં મંત્ર પ્રયોગથી તે સ્ત્રીઓને સ્વૈશિત કરી દીધી, પણ સ્ત્રીઓએ માફી માગી અને અન્યાચાને ઉપદ્રવ નહીં કરીએ એવી તેઓને પ્રતિજ્ઞા કરાવી છોડી મૂકી. તેમની પાટે ૪૭ સમપ્રભસૂરિ. ૪૮ સામતિલકસૂરિ. ૪૯ દેવસુંદરસૂરિ. ૫૦ સેમસુંદરસૂરિ. ૫૧ મુનિસુંદરસૂરિ. ૫ર રત્નશેખરસૂરિ. ૫૩ શ્રી લક્ષમીસાગરસૂરિ. ૫૪ સુમતિસાધુસૂરિ. ૫૫ શ્રી હેમવિમલસૂરિ. ૫૬ આનંદવિમલસૂરિ. ૫૭ વિજયદાનસૂરિ. ૫૮ શ્રી હીરવિજયસૂરિ પ૯ શ્રી વિજયસેનસૂરિ. ૬૦ વિજયદેવસૂરિ. ૬૧ વિજયસિંહસૂરિ ૨ વેિજયપ્રભસૂરિ. વિ. સં. ૧૭૪૯ માં ૨૩ મી પાટે વિજયરનસૂરિ. ૬૪ વિજયક્ષમાસૂરિ. ૬૫ વિજયદયાસૂરિ. ૬૬ વિજયધર્મસૂરિ. ૬૭ વિજય જિનેન્દ્રસૂરિ. ૬૮વિજયદેવેન્દ્રસૂરિ. ૬૯વિજયધરણેન્દ્રસૂરિ ૭૦........... ૭૧ મુનિચંદ્રસૂરિ. પાટે આચાર્ય તરીકે બેઠા. શ્રી વિજ. યપ્રભસૂરિ પછી ક્રિયા શિથિલતા વધી તેથી ક્રિોદ્ધારક શ્રી સત્યવિજય પન્યાસથી સંવેગીઓ ઉપર સંઘની શ્રદ્ધાભક્તિ વધવા લાગી. જ્યા૨થી વડી પોશાળ અને લહુડી પોશાળ એવા બે પક્ષ થયા. ત્યારપછીથી શ્રી આનંદવિમલસૂરિએ ક્રિોદ્ધાર કર્યો. પશ્ચાત્ શ્રી વિજયદેવસૂરિઅને શ્રી વિજયાનંદસૂરિના સમયમાં વિ. ૧૬૭૨ માં દેવસૂરિ ગચ્છ અને આનંદસૂરિ ગ૭ એવા બે પક્ષ પડ્યા, અને એના નામના ગચ્છના ઉપાશ્રય જૂદા થયા. અઢારમા સૈકાના પ્રારંભમાં શ્રી સત્યવિજયજી પંન્યાસે દ્ધિાર કર્યો, તે કિદ્ધાર થયાં હાલ લગભગ અઢીસે વર્ષ થયાં છે. લહડી પાશાળમાં અનેક પંડિત યતિ રહ્યા હતા. For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy