SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) નામના પાઠશાળાના ઓરડા માળવાળા મધાવ્યા છે. તેમાં જૈન બાળકાને જૈનધર્મ શાસ્ત્ર ભણાવવાના ઉદ્દેશ છે તથા તેમાં તેમના ગચ્છની શ્રાવિકાઓ પષણમાં પ્રતિક્રમણ કરે છે. પાઠશાળામાં એક મરકતી અટકવાલા શ્રાવકના માળવાળા હાલ છે, તેમાં પરંગામથી આવેલાં જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉતરે છે. નેમચંદ બરકતી વીશાશ્રીમાળી શ્રાવક હતા. તે મૂળ વિજાપુરના અને દક્ષિણમાં કાલાપુર જીલામાં એનાડી ગામમાં વ્યાપારાર્થે ગયા હતા, તેમના રૂપૈયાથી દોશી નથુભાઇ મછાચદે બરકતી હાલ માંધ્યા. નેમચંદ બરકતીએ સ. ૧૯૪૪ માં વિન્તપુરથી કેશરીયાજીના સંધ કહાડ્યો હતા. વીશા શ્રી શા. ડુંગરજી ધનજીના પન્નરસે રૂપૈયા પાઠશાલામાં આગળના ઉપરના હાલમાં ખર્ચાયા છે. વિ. સ. ૧૯૬૩ લગભગમાં પાઠશાળાનું મકાન બાંધવામાં આવ્યુ છે. તેની બે આગલી દુકાના પાઠશાલાની છે. શ્રી ચિંતામણિ દેરાસરના ત્રસ્ટીઓ તથા વિદ્યાશા ળાના વહીવટ કરનારાએ તેના વહીવટ કરે છે. ( ૮ ) જૈન મિત્રમંડળ—પાઠશાળામાં વિ. સં. ૧૯૭૦ માં પન્યાસ અજિતસાગરણના ઉપદેશથી જૈમિત્રમંડળની સ્થાપના થઈ છે. મિત્રમ’ડળમાં પાણાસા લગભગ મેખરે છે. મિત્રમંડળના પ્રમુખ શેઠ પાપટલાલ કચરાભાઇ છે અને આરવ્રત ધારક શેઠ માહનલાલ જેશીંગભાઇ સેક્રેટરી છે. મડળ તરફથી વિ. સં. ૧૯૭૪-૭૫ સુધી જૈન બાળકાને મિત્રમંડળના હાલમાં ધાર્મિક શિક્ષણ આપવામાં આવતુ હતુ. મડળના મેખરા નવકારશી જમા ઢવામાં તથા ધાર્મિક પારમાર્થિક કાર્યોમાં સેવાષમી તરીકે કા કરે છે. મંડળના અંગે એક લાયબ્રેરી છે તથા મંડળની પાસે રૂા. ૧૪૦૦-૧૫૦૦ ચોદશે પન્નરસે રૂપૈયાનું ક્રૂડ છે. મ`ડળના સેક્રે ટરી શા. માહનલાલ જેશીંગભાઇ ઉત્તમ શ્રાવક હતા તે વિ. સ. ૧૯૮૦ માઘ સુદે ચાથે દેવલાક પામ્યા. હાલ મંડળના સેક્રેટરી Àાગીલાલ અમથાલાલ છે. ( ૯ ) જૈનજ્ઞાનમંદિર—જૈન વિદ્યાશાળાની પશ્ચિમ દિશાએ વિદ્યાશાળાની લગે લગ જૈનજ્ઞાનમદિર વિ. સ. ૧૯૭૬ માં તૈયાર થયું છે. વિ. ૧૯૭૯ ના વૈશાખ શુદ્ધિ ત્રીજે વાસ્તુ કરવામાં આવ્યું For Private And Personal Use Only
SR No.008682
Book TitleVijapur Bruhat Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy