SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વચનામૃત. ૮૮ ત્યારે વીરપ્રભુ કહે છે કે महानिशीथ सूत्रपाठ-गोयमा जेणं केइ कहिवि कयाइ पमाय दोसओ असइ कोहेणं वा माणेणं वा मायाएवा लोहेणं वा रागेणं वा दोसेणं वा भयेणं वा हासेणं वा मोहेणं वा अन्नाणदोसेण वा पवयणस्सणं अन्नयरे ठाणे वइमेत्तेणंपि अणगारं असमायारी परुवमाणेवा अणुमन्नेमाणे वा पवयणमासाएज्जा सेणं बोहिपिणो नापावेजा किंमंगं पुणं आयरियं पयं लहेज्जा से भयवं किं अभब्वे मिच्छादिही आयरिए भवेज्जा गोयमा एथ्थचणं इंगाल मदगाइ नाए. ભાવાર્થ –જે કોઈ કયારે પણ પ્રમાદથી, અતિશય ક્રોધથી વા માનથી, માયાથી, લોભથી, રાગથી, દેષથી, ભયથી, હાસ્યથી, મેથી, અજ્ઞાન દોષથી, પ્રવચનને વિપરીત પણે વચનમાત્રથી પણ પ્રરૂપે અથવા તે કાર્યને ભલું જાણે તે તે પ્રવચન સિદ્ધાંતની આશાતના કરે, અને તે સમતિ પણ ન પામે. ત્યારે ગૌતમ સ્વામી પૂછે છે કે, તેવો જીવ આચાયૅપદ શું પામે ? અભવ્ય વા મિથ્યાત્વદષ્ટિ છવ આચાર્યપદ પામે? ત્યારે વિરપ્રભુ કહે છે કે, ઈંગાલમર્દક આચાર્યને અત્ર ન્યાય સમજી લેવો. મિથ્યાદષ્ટિ જીવ પણ આચાર્યપદ પામે. વિરપ્રભુ કહે છે કે, જે કોઈ સાધુને ધર્મ મૂકી અગ્નિકાયને આરંભ કરે, કરાવે, અનુમોદે, તેમ બ્રહ્મચર્ય જે કોઈ સાધુ સા ખંડે, ખેડાવે, અનુદે તે તે અભિનિવેશિત મિથ્યાદષ્ટિ જાણવાં. ત્યારે ગૌતમ કહે છે કે, જે કોઈ આચાર્ય વિપરીત એટલે ઉસૂત્ર પ્રરૂપણું કરે તો તે શું ફળ પામે? ત્યારે વિરપ્રભુ કહે છે કે, હે ગૌતમ! સાવધાચાર્ય જે ફળ પામ્યો તે ફળ પામે. સાવવાચાર્યનો વૃત્તાંત પૂછતાં તેને વૃત્તાંત નીચે પ્રમાણે કહ્યા - આ ચોવીશીની પહેલાં અનંતકાળે અનતી વીશીમાં જે હું છું તેવાજ સાત હાથ શરીર માનવાળા ધર્મસિરિ નામના ચોવીસમા તીર્થંકર થયા. તેમના તીર્થમાં સાત અશ્કેરાં થયાં. શ્રી ધર્મેસિરિ તીર્થકર મુક્તિ પામ્યા પછી કેટલેક કાળે–પાઠ–મહંસજાળ ના જાવામ વિરહ અસંયતિથી પૂજા સત્કાર કરવાનું આશ્ચર્ય ઉત્પન્ન થયું. લેક અજ્ઞાનથી અસંયતિને માનવા લાગ્યા. જે સાધુને આચાર પાળે નહિ તેને અસંયતિ કહે છે. વળી તે અસયતિ હાલના કેટલાક નહિ સમજનાર પરિગ્રહારંભી એવા ગરજીઓની પેઠે પિતાને એટલે સાધુને વેષ ધારીને પ્રભુ પૂજવાનો અધિકાર નથી તેમ છતાં For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy