SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર શ્રાવક્ર ધર્મ સ્વરૂપ. શ્રાવક દશવૈકાલિક સૂત્રના છજ્જવણિયા અધ્યયન સુધીનું સૂત્ર અને અર્થ થકી શ્રાવકને પણ ગ્રહણુ શિક્ષા રૂપે રહેલ છે, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ વગેરે શાસ્ત્રાના અભ્યાસ કરે. સુગુરૂની પાસે સૂત્રના અર્થે સાંભળે. જિન સિદ્ધાંતામાં પ્રસિદ્ધ એવા ઉત્સર્ગ અને અપવાદને જાણે, સારોશ કે કેવળ ઉત્સર્ગ વા કેવળ અપવાદ માર્ગને નહીં પકડતાં–ઉત્સર્ગ અને અપવાદને ઉચિત અવસર આળખી આદરે. ઉંચાની અપેક્ષાએ નીચું કહે. વાય છે. અને નીચાની અપેક્ષાએ ઉંચુ કહેવાય છે, જેટલા ઉત્સર્ગ તેટલા અવાદ માર્ગે જાણુવા. વિધિસારધર્મોનુાનમાં ભાવશ્રાવક બહુ માન ધારણ કરે છે. ધ્રુવ ગુરૂ વન્દનાદિકમાં હંમેશાં પ્રીતિ અને ભકિત ધારણ કરે છે. સામગ્રી ન હાય તાપણુ વિધિ આરાધવાના મનેસ્થેાને ભાવશ્રાવક છે.ડતા નથી અને તેથી ભાવ માત્રથી પશુ તે આરાધક થાય છે. ભાવશા વક, દેશકાળને અનુરૂપ ગીતાર્થના વ્યવહારને જાણે છે. આ દેશ આબાદ કે દરિદ્રતવાળા છે. કાળમાં સુકાળ વગેરે આદિ શબ્દથી સુલાબ, દુર્લોભ, ભક્તિભાવ વગેરેને જાણી શકે છે. કહેવાને સારાંશ કે, ઉત્સર્ગે અપવાદતા જાણુ અને ગુરૂતાધવમાં નિપુણુ એવા ગીતાર્થોંએ દેશકાળ અને ભાવ જોઈને જે વ્યવહાર સારા આચર્યાં હોય તેને દૂપે નહીં આવું વ્યવહાર કુશળપણું તે છઠે ભેદ જાણવા. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સર્વે ભાવામાં જે કુશળ હોય તે પ્રવચન રાજ શ્રાવક જાણવા. આ પ્રમાણે ભાવશ્રાવકનાં ક્રિયાગત એટલે :ક્રિયામાં રહેલાં આ છ લિંગ (ચિન્હ) જાણવાં. આ પ્રમાણે ક્રિયાગત છ લિંગને ધારણ કરે છે તે માવઆવત્ર ગણાય છે. શ્રાવક થવા માટે સદાકાળ એ છ લિ’ગની પ્રાપ્તિ કરવી જોઇએ, ગુણુ વિનાના લટાટાપ ખપમાં આવતા નથી. આ છ લિંગથી ભાવ શ્રાવકપણું પ્રાપ્ત થતાં મુક્તિને સન્મુખ ગમન કરી શકાય છે. મુક્તિના સમ્મુખ ગમન અને મુક્તિની પ્રાપ્તિ માટે જે શ્રાવક તરિકે નામ માત્રથી કહેવાતા હાય તેઓએ આ છ ક્રિયાગત લિંગાની પ્રાપ્તિ માટે સદ્ગુરૂગમપૂર્વક ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવા, પાતાના અધિકાર, તપાસવા, શ્રાવકના અધિકાર પ્રાપ્ત કરવા બનતા ઉપાયા કરવા. ભાવશ્રાવ કના આવા ગુણેા પ્રાપ્ત થતાં મનુષ્યા ઉચ્ચ ભૂમિકાના અધિકારી થાય છે. તેમના આત્મા દાષાના ટાળી ગુણુના પ્રકાશક બને છે. આ ભવમાં પશુ શાંતિની વાનગી પામી પરભવમાં પણુ ઉચ્ચ ગુણસ્થાનકભૂમિપર ચઢીને મૂક્તિગૃહમાં પ્રવેશ કરે છે. ગુણા માટે કાળજી હાય છે તેા ગુણા પ્રાપ્ત થાય છે. ભાવશ્રાવક થનારાઓને શિખામણુ કે તેઓએ આ ગુણાને વાંચી For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy