SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૪૭. ૨. હિય રીવંતનું સ્વરૂ. आययणं खु निसेवइ, वज्जइ परगेह पविसणमकज्जे ॥ निश्चमणुब्भडवेसो, न भणइ सवियारवयणाई ॥१॥ परिहरइ बालकीलं, साहइ कज्जाई.महुरनीईए । રૂછવિરલીઝg-વિજોગો સીરવં ચ | ૨ | બીજા લક્ષણને ધારણ કરનાર ભાવ શ્રાવક જ્યાં શીળવંત,બહુશ્રુત અને ચારિત્રના આચારવાળા ઘણું સાધર્મિબંધુઓ રહેતા હોય તેને વેતન કહે છે. તે સ્થાનને સેવનારા હોય છે, તે ભાવ શ્રાવક કારણ વિના ભીલોની પલ્લીમાં રહેતું નથી અથત ચોરેના સ્થાનમાં રહેતો નથી. ઇત્યાદિ દુષ્ટ સ્થાનને ત્યાગ કરે છે. જ્યાં સમકિત અને ચારિત્રને નાશ થાય એવી વિકયા થતી હોય તે બહુ દુષ્ટ અનાયતન જાણવું. તે વગર પ્રયોજને ઘરધણીની આજ્ઞા સિવાય અન્યના ઘરમાં પ્રવેશ કરતો નથી. તેના ઘરમાંથી કંઈ જતું રહે છે તે તેનાપર ખાલી આશંકા આવે છે. ભાવશ્રાવકે દેશકાળને અનુસરીને સાદે યોગ્ય વેષ ધારણ કર. અને રાગદેષની ઉત્પત્તિ રૂપ વિકાર થાય તેવી વાણું બેલવી નહીં. મૂખ જનને આનન દેનારાં એવાં જૂગટું વગેરે અકાર્ય વર્જવાં. એ પાંચમું શીલ જાણવું. મનુષ્યોની સાથે કામ પડે છતે ભાવશ્રાવક મધુર વાણુથી બોલે છે એ હું શીલ જાણવું. પૂર્વોક્ત છ પ્રકારના શીલથી જે યુક્ત હોય તે અત્ર શ્રાવકના વિચારમાં શીલવંત જાણવો. ३. श्रीजुं गुणवत् स्वरूप. ગુણે ઘણા પ્રકારના છે તે પણ પાંચ ગુણવડે અત્રગુણવત સ્વરૂપ દર્શાવવામાં આવે છે. માથા, सजाए करणंमिय, विणणंमिय निच्चमेवउज्जुत्तो ॥ सम्वत्थमभिनिवेसो-वहइरूई सुठु जिणवयणे ॥३॥ થવ શ્રાવક સ્વાધ્યાયમાં-ક્રિયાનુકાનમાં અને વિનયમાં નિત્ય તત્પર હોય છે, સર્વ બાબતોમાં કદાગ્રહ રહિત હોય છે, અને જિન વાણીમાં સારી રૂચિ ધારણ કરે છે. For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy