SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ વચનામૃત. આવ્યા. સંધના આગ્રહથી યશોવિજય ગણીને કાથીયાં ઉતરાવી ઉપાધ્યાય પદવી આપી ગચ્છમાં લીધા. તેમજ વિનયવિજયજી સાગર ગચ્છમાં ગયા હતા. તેમને પશુ ઉપાધ્યાય પદવી આપી ગુચ્છમાં લીધા એમ યુતિની પટ્ટાવલીમાં લખ્યું છે, પણુ તે વિચારવા યેાગ્ય છે. કાઇ પ્રમા ણિક ગ્રંથામાં હજી તે બાબતનું કંઈ જોવામાં આવતું નથી. દસમત સ્તવનમાં મેતા મત કરી પડતારે સુકયા એવું વાક્ય આવે છે પણ આ બાબતના હજી કોઈ રીતે નિર્ણય થાય તેવા પુરાવા મળતા નથી. શ્રી શાવિજયજી ઉપાધ્યાયે પીતવસ્ત્ર ધારણુ કર્યા વિદ્વાન મુનિવર ખુલાસા કરશે અને સત્ય હાર લાવશે તે! અજવાળુ પડશે. આ સંબંધમાં ઘણી ચર્ચા થઇ શકે તેમ છે, પણ બન્ને તરફનું પૂર્ણ જોયા વિના મત આપી શકાય તેમ નથી. હતાં કે કેમ તેના કોઇ વિજયપ્રભ સુરિના વખતમાં નવિમળે પેાતાને મત સ્થાપવા સરિષદ પોતે ધરાવીને વિમલમત કાઢયા. આ વાત પણ યતિની પટ્ટાવલીમાં છે. ખરૂં શું છે તે હજી તપાસવું જોઇએ, કારણુ કે નયવિમળસુરિ મહા વિદ્વાન હતા, તેમનું નિર્વાણુ સંબંધીનું વર્ણન હાથમાં આવે તેા સત્ય તારવી શકાય. આ શ્રૃદ્ધ પટ્ટાવલી ૧૮૮૧ ની સાલમાં લખાઇ છે, તે સમયના આ ચાર્યાની હકીકતા ધણીખરી બહાર આવવાથી સત્ય જણુારશે. जैन धर्मना सिद्धान्तोनो अभ्यास तथा तेओनुं श्रवण. શ્રી સર્વજ્ઞ મહાવીરસ્વામી કથિત ધર્મની આરાધના કરવાથી ભવ્યજીવા આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરે છે. જૈન ધર્મની આરાધના કરવા માટે શ્રી વીર પ્રભુના કહેલા સિદ્ધાંતાનું શ્રવણુ કરવું જોઇએ. મનુષ્યા શ્રી વીર પ્રભુનાં તત્ત્વા સાંભળે તા તેમના હૃદયમાં એક જાતના નવીન વિચાર પેદા થાય. કેટલાક જૈન શ્રાવકના કુળમાં ઉત્પન્ન થઇને પણુ જૈન સિદ્ધાન્તાનું શ્રવણુ કરતા નથી તેથી તેની આસ્તિકતા વધતી નથી. જે મનુષ્યા શ્રીવીર પ્રભુનાં કથિત તા સાંભળે છે તે શ્રીવીર પ્રભુની સર્વજ્ઞતા તથા ઉત્તમતા સબંધી પૂજ્ય અભિપ્રાય બાંધી શકે છે. જે લેાકા તીર્થંકરાની નિન્દા કરે છે અને જૈન ધર્મ સંબંધી શ્રદ્ધા રાખતા નથી તેઓ જો જૈન સિદ્ધાન્તાનું શ્રવણ કરે તેા ખરેખર તેના હૃદયમાં સારી અસર થઈ શકે. જૈન ધર્મતત્ત્વને બરાબર સમજવામાં આવે તે મનુષ્યાના હ્રદયમાં For Private And Personal Use Only
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy