SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ વચનામૃત. વિનાની જે ઉપરની ગાડરીયા પ્રવાહના જેવી ધર્મ પ્રવૃત્તિ છે તેથી કંઈ ગુણસ્થાનકનાં પગથીયાંપર ત્વરિત ચઢી શકાતું નથી. માટે વિશેષતઃ ગુરૂ સન્મુખ વા તેમના અભાવે પરાક્ષમાં પણ ધર્મનાં પુસ્તકો વાંચી મનન કરી હૃદયમાં ઉતારશેા. For Private And Personal Use Only તમે ધર્માંજ છે. એવા તેા પાડવા જે લેાકાને અત્રે જે જે અશે તમારી ધર્મ ભાવના છે તે તે અશે પણ મનુષ્ય જીવન ક્ષણિક છે. માટે ધર્મના દૃઢ સંસ્કારે જોઇએ કે પરભવમાં અનાયાસે ધર્મ ઉપરજ રૂચિ થાય. ધર્મ ઉપર રૂચિ થાય તેમને પરભવમાં ધર્મના ઉપર રૂચિ સહેજે થતી નથી જે લોકો અત્રે સાધુઓ ઉપર અરૂચિ ધરાવે છે સાધુઓને હલકા ગણે છે તેમના એવા અશુભ સંસ્કારાને લીધે પરભવમાં સાધુ ઉપર સહેજે પ્રેમ થતા નથી. તેથી ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેમજ સાધુઓને હલકા ગણવાના સંસ્કારો પરભવમાં ઉદય આવવાથી સાધુપણું લેઇ શકાતું નથી. ધર્મ સંબંધી જે જે કારણા . ઉપર આત્મા અરૂચિ ધારણ કરે છે તે તે વસ્તુઓની પ્રાપ્તિ પરભવમાં સહજે થતી નથી. કેટલાક એમ માને છે કે હાલમાં સા યુઓમાં સંપ નથી. સાધુઓ થઇને પણ મન મુંડાવતા નથી. માટે હાલના કાળમાં ઘરમાં રહીને ધર્મનું સાધન કરવું જોઇએ. આવાં વાયેા ખેલનાર ચેાવીસ તીર્થંકરની આશાતના કરે છે. પ્રથમથીજ ભગવાન કહે છે કે પ્ચમા આરામાં પંચ વિષ ભેગાં થવાનાં, તેમાં લોકોની ધર્મ બુદ્ધિ ન્યૂન થવાની, અને એછી ભાવના થવાની એમ ભગવાને સૂત્રમાં કહ્યું છે. એકવીશ હજાર વર્ષે પર્યંત સાધુસાધ્વીએ આરાધક થવાના, તે આજથીજ આવા ખરાબ વિચાર કરવાથી તેના સંસ્કારા હ્રદયમાં ખરાબ બીજની પેઠે વાવવાથી અંતે ફળ પણ ખરાબ આવશે એમાં જરા માત્ર પણ સંશય નથી, જૈનના સર્વ સાધુએ કંઈ એવા હોતા નથી. તેમાં પણુ પાંચ આંગળીઓની પેઠે તરતમતા ધણી છે. માટે આત્મજ્ઞાની ગીતાર્થ સદ્ગુરૂના વચને પર વિશ્વાસ રાખી ગાડરીઆ પ્રવાહમાં તણાતા લાકેાની કહેણીપરથી સાધુ વર્ગ તરફ્ અરૂચિ ધારણ કરવી નહીં, ઉપાધિ રહિત સાધુ વર્ગ જે કંઇ આમહિત કરી શકે છે તે ગૃહસ્થાવાસમાં શી રીતે બની શકે. આ વાક્ય જે અનુભવીએ છે તેને યથાર્થ સમજાશે. અનુ લેાકેા ગાડરીયા પ્રવાહને લીધે સધર્મને પણ અસમ્યક્ષણે ભજે તેથી સમ્યધર્મના કાઇ પણ હેતુ તરફ્ કદી પણ અરિચ ધારણ કરવી નહીં. ધર્મના પ્રત્યેક હેતુઓનું સૂક્ષ્મ બુદ્ધિથી અવ લેાકન કરતાં એમ લાગે છે કે અસંખ્યયોગે મુક્તિ થઇ શકે છે. હે ભવ્ય 1 સાંસારિક સત્તાના લક્ષ્મીના અને વિદ્યાના અગ્રગણ્યાને દેખી ધાર્મિક મહુત્તા
SR No.008680
Book TitleVachanamrut
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy