SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SEEEEEEEEEEEEE तत्त्व विचार. ::::: ॐ पार्श्वनाथाय नमः ઢાહા. રિસાદાણી પા ́નાચ, ત્રેવીશમા સુખકાર; પદ કજ નમી તેહના, વલી સદ્ગુરૂ જયકાર. ૧ સૂત્ર ગ્રંથ અનુસારથી, ભવિજનને હિતકાર; અતિ સુખદાયક ગ્રંથ એ, નામે તત્ત્વવિચાર.—૨ સમવસરણુ બેસી પ્રભુ, દિયે દેશના સાર; નવ તત્ત્વ પ્રકાશિયાં, કહીશ હું લેશ વિચાર.-૩ જીવાજીવ ને પુણ્ય પાપ, આસ્રવ સ્વર જાણુ; નિરા બંધ ને મોક્ષ નવ, તત્ત્વ કહે જિનભાણુ.-૪ તત્ત્વ નવ છે. ૧ જીતત્ત્વ, ૨ અજીવતત્ત્વ, ૩ પુણ્યતી, જે પાપતત્ત્વ, ૫ આસ્રવતત્ત્વ, સંવતત્ત્વ, છ નિરાતત્ત્વ, ૮ ખંધતત્ત્વ, ૯ મેાક્ષતત્ત્વ. For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy