SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૩ ) ८ मुं बंधतत्त्वना ४ भेद. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થીતિબંધ, ૩, અનુભાગબધ, ૪ પ્રદેશ બંધ. ૧ પ્રકૃતિ એટલે સ્વભાવ. જ્ઞાનાવરણ કર્મને જ્ઞાન અ પહા૨ક સ્વભાવ છે. ૨ સામાન્ય ઉપગરૂપ જે દર્શન તેને નાશ કરવાને સ્વભાવ દર્શનાવરણ કર્મને છે. ૩ અનંત અવ્યાબાધ સુખને ટાળવાને વેદનીયકમને સ્વભાવ છે.. જ સમ્યકત્વ તથા ચારિત્રને ટાળવાનો મેહનીયકમને સ્વભાવ છે. ૫ અક્ષયસ્થીતિને ટાળવાનો આયુકતનો સ્વભાવ છે. ૬ શુદ્ધ અવગાહનાને ટાળવાને નામકર્મને સ્વભાવ છે. છ આત્માના અગુરુલઘુ ગુ ણને ટાળવાનો શેત્રકમને સ્વભાવ છે. ૮ અનત દાન, અનંત લાભ, અનંત છે, અને For Private And Personal Use Only
SR No.008674
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages145
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy