SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રયોદશપરિચ્છેદ. ૪૫૧ થયો એટલે મહારાશરીરમાંથી ઘણદિવસની ભરાઈગયેલી ઠંડી ચાલી ગઈ. પછી ત્યાંથી ઉતરીને સારાં પાકેલા કેળા વિગેરે ઉત્તમ ફળેવડેહારીક્ષુધા નિવૃત્તકરી પશ્ચાતુશુષ્કપરામાંથી કાઢેલા તેલવડે અલ્લંગ (મર્દન) કરીને સરોવરમાં હે સનાનકર્યું. પછી પ્રયત્નપૂર્વક ચંદનવૃક્ષના પલ્લના રસવડે કર મિશ્રિત ચંદનને શરીરલેપ કર્યો. બાદ જાયફલ અને ઈલાયચીસહિત ઉત્તમ પ્રકારનું પાનબીડુંલીધું. એ પ્રમાણે શારીરિક ક્રિયાથી નિવૃત્ત થઈ હું ત્યાં રહેલી એક રત્નશિલાની ઉપર બેઠે અને વિચારકરવા લાગ્યા. અરે! દેવગતિવિચિત્ર છે, અકસ્માત્ હું ધન અને પરિ જનરહિત શાથી થઈગયે? વળી તે વ્હાણ ભાગી જવાથી તે મહાનુભાવની શી સ્થિતિ થઈ હશે ? જે એનાહાથમાં પાટીયું આવી ગયું હોય અને તે કદાચિત્ સમુદ્રનીપારઉતરીગાયતે બહુસારૂથાય, એમવિચારકરતેહુકેટલાક દિવસ ત્યાંરહ્યો.તેટલામાં એકદિવસ કેઈએ કહેલું એકવચન હારા સાંભળવામાં આવ્યું કે, હેધનદેવ? મહાશય? તું આપ્રમાણે ઉદ્વિગ્નશામાટે રહે છે બાદ હું સંભ્રાંતથઈ તેતરફ જોવા લાગ્યો તે ત્યાં રહેલે ઉત્તમ ભાગ્યવાન એક દેવ મહારાજેવામાંઆ. જેનું મુખકમલ બહુ જ પ્રફુલ્લ દેખાતું હતું, જેના મુકુટનીઉપર દેદીપ્યમાને નાગફણાના આકાર સમાન એક ચિન્હશેભતું હતું, અને જેના શરીરનીકાંતિ અત્યંત રમણીય દેખાતી હતી, એવા તે તેજસ્વીદેવને જઈ મહેહેને અભ્યત્થાન આપ્યું એટલે તે દેવ હને પ્રેમપૂર્વક ખૂબ ભેટી પડયો. પશ્ચાત્ તેણે હુને કહ્યું કે, હેભદ્ર?તું હુને ઓળખે છેકે અહીંયા ભૂલી ગયો? ત્યારબાદëકહ્યું, હૈદેવ? હાલમાં હું આપને બરબરઓળખી શકતા નથી. માટે આપ કહે, તમહે કેણું છે? અને આપનો મેળાપમહેને કયાંથહતો? પછી તે દેવબોલ્ય. હેભદ્ર? For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy