SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. ભળવામાં આવ્યું, જેથી એકદમ હું જાગી ગઈ. હે પાપિs? ઘણદિવસથી હુંહારી તપાસમાં ફરતા હતા, પરંતુ આજે ત્યારું દર્શન થયું છે. માટે હવે હું હારા વૈરનો અંતકરીશ. દુષ્ટ? હાલમાં તું હારા દુરાચારનું ફલભેગવ? એપ્રમાણે તેના શબ્દ સાંભળી મહારૂં હુક્રય એકદમ ભયભીતથઈગયું અને આ પ્રમાણે બેલનાર કોણહશે? એમવિચારકરી જેટલામાં હું હારળામાં જોયું ત્યાં પુત્ર નહે. બાદ એકદમ સ્ટાર હૃદયમાં બહુજ આઘાતથ અને હું વિચારમાં પડીકે, અરે? એકદમ આ શું થયું?કેઈ કારણને લીધે તે બાલક અહીંથી પડીગાહશે? કિંવા કોઈ શત્રુ એનું હરણ કરી ગયો હશે? અથવા આ હવે સ્વન આવ્યું હશે? કિંવા આહારી બુદ્ધિનો વિશ્વમ થયેહશે? એમ વિચારકરતી હું પુનાશોધમાંપ્રવૃત્ત થઈ. પછી હેમહારાજ તે સ્થાનમાં ચારેતરફ હેં ઘણે તપાસર્યો. પરંતુ પુત્રને છે પણ જગેએ પત્તો લાગ્યા નહીં. પછી હું બહુશેકાતુર થઈગઈ અને મસ્તકનેવિષે વાવડે હણાયેલાની માફક મૂઈિતથી હું નિરાધાર પૃથ્વી ઉપર પડીગઈ. શ્રીમાન ધનેશ્વરમુનિએ રચેલી સુબોધ ગાથાઓના સમૂહવ મનહર અને રાગ તથા ઠેષરૂપી અગ્નિ અને સર્પને શાંત કરવામાં જળ અને મંત્રસમાન સુરસુંદરીનામે કથાનેવિષે કમલાવતી પુત્રહરણનામે આ દશમે ૫રિચ્છેદ સમાસ. इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपद्यमयसुरसुंदरीचरित्रस्वशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमद्-अजितसागरसूरिकृतगुर्जरभाषानुवादे कमलाबलीपुषहरणमामः . वामपरिक समाल: For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy