SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર: તેમજ વળી કુસુમાકર ઉદ્યાનમાં જ્યારે આકાશમાંથી એક કન્યા પડશે ત્યારપછી બહુ હુ'કવખતમાં તમ્હારા તે પુત્રનીસાથે સમાગમથશે. એપ્રમાણે નૈમિત્તિકનું વચનસાંભળી રાજાનાશાક ચાલ્યાગયા અને હસતેમુખે તે ખેલ્યા. હે કાશાધિપતિએ ? આ સુમતિનૈમિત્તિકને લક્ષ સાનૈયાઆપા, કારણકે; દેવીનાવિવિરહનેલીધે મ્હારા હૃદયમાં પ્રજવલિત થયેલા મહાન શેાકરૂપ અગ્નિને એના વચનેાએ દેવીના સમાગમની આશારૂપી જલપ્રવાડવડે શાંત ચૈછેિ. એમકહી રાજાએ પેાતાના શરીરે પહેરેલાં આભરણેાવડે તેમજ લક્ષસાનૈયાવડે તેના સત્કારકો, એટલે તે સુમતિ નૈમિત્તિક રાજાની આજ્ઞાલઈ ત્યાંથી વિદાયથયેા. રાજા પણ કંઇક શેકરહિત થયા. '' અન્યદા અમરકેતુરાજા રાત્રીએ સુતા હતા તેવામાં હેને સ્વપ્નઆવ્યું કે; “ ઉત્તરદિશાતરમ્ હું સ્વપ્નદનઃ જતા હતા, માર્ગ માં એકમ્ફાટા સજલ કુવા આવ્યા, તેની અંદરપડેલી, અથા કરમાઇગયેલાં પુષ્પાની ધાળીમાળા મ્હારાજોવામાં આવી અને તરતજતેમાલા મ્હેં લઇલીધી. આદ તેમાલા એકદમ નવીનઅને મનાહેર સુગધવાળીથ ગઇ.” આપ્રમાણેસ્વનજોઇરાજાજાગ્રત્ થયા અને તે વિચાર કરવાલાગ્યાકે, આજે આ સુન્નતિના કેહેવાપ્રમાણે સ્વપ્ન મ્હારાજોવામાંઆવ્યું. માટે હવે ઉત્તરદિશા તરફ ચાલતાં હૅને બહુ દુ:ખમાં આવીપડેલી દેવીના સમાગમ જરૂ થયાવિના રહેશેનહી. એમ વિચારકરી રાજા પોતાના દેશ નિરીક્ષણુના નિમિત્તવડે બહુ લશ્કરના ઠાઠસહિત હસ્તિનાપુરથી પ્રયાણ કરવાલાગ્યા. માર્ગ માં ચાલતાંચાલતાં કેટલાકદિવસ વ્યતીતથયા. માદ મહાન ઉંચા એકપ તઆવ્યેા, તેની નજીકમાં For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy