SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમયરિચ્છેદ તહે પુત્રની ઈચ્છા રાખે છે તે દેવીને તમ્હારે આકુંડલઆપવાં એમ કહી. પોતાના કાનમાંથી બંને કુંડલકાઢી રાજાને આપીને તરતજ તેદેવ અદશ્ય થઈગયે. રાજાપણ પ્રભાતકાલ થયે એટલે પિષધપાલીને હર્ષને લીધે વિકસ્વરમુખે દેવીની પાસે ગયો; અને દેવદર્શનાદિક સર્વહકીકતદેવીની આગળ તેણે નિવેદનકરી. બાદ તે દેવતાએ આપેલાં બંને કુંડલ દેવીના કરકમલમાં સમપણકર્યો. અને પિતાનું સર્વ પ્રાભાતિકકાર્ય પૂર્ણ કરીને મુનિજનને ભેજનદાનવડે સત્કારકરીને પોતે ઉત્તમ પ્રકારનું ભેજનકરી પોતાના સ્થાનમાંગ. ત્યારબાદ કોઈ એકદિવસ કમલાવતીદેવી રૂતુસ્નાન કરી ભરનિદ્રામાં સુતી હતી. ત્યાં પરોઢનાભાસ્વપ્નદર્શન. ગમાં સ્વપ્નઈ એકદમ તે જાગી ઉઠી અને થરથર કંપવા લાગી. તે જોઈ જ બેલ્યો. હસુંદરી? અકસ્માત્ કેમ, કંપીઉઠી છે! દેવીબોલી. હે પ્રિયતમ? હાલમાં એક સ્વપ્ન મહારાજવામાં આવ્યું છેકે;એક સોનાનકળશ હારા મુખમાં પેશીને બહારનીકળતાહતે તેટલામાં તે કળશને કેઈક કોપીપુરૂષ ભાગવાને માટે દૂર લઈગયે. બાદ કેટલોક સમય ગમે ત્યારપછી દુધને ભરેલો એકલશ ફરીથી પણ મહા દુઃખથી હુને પ્રાપ્ત થશે. ત્યારબાદ હે પણ ઉજવપુષ્પોની માળાવડે તે કળશનું પૂજન કર્યું. આરંભમાં દુ:ખ દાયક અને છેવટમાં સુખદાયક એવું સ્વમહારાજવામાં આવ્યું. તેથી હેનરેંદ્ર? મહા ભયને લીધે આ મ્હારૂં શરીર કંપે છે. તેમાં ભળી નરેંદ્ર પિતાના હૃદયમાં બહુ શોકાતુર થઈગયે; અને તે બે કે, દેવી? ઓ સ્વપ્ન પુત્રનો લાભ સૂચવે છે. બાકીની હકીક્ત સ્વપ્નવેદી પુરૂષને પૂછયાબાદ નકકીકરી હું કહીશ.. For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy