SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. ૩ર૩ શ્રેણી બહુ આગ્રહ કરીને ધનદેવને પિતાને ત્યાં ભજન માટેલઈગયો ધનદેવ ત્યાં ગયા બાદ પોતાનામિત્ર શ્રીદત્તની સાથે વાર્તાલાપ કરતે હતો. તેટલામાંનવીનચૈવન અવસ્થાનેશભાવતી અને અદ્દભુત એવારૂપલાવણ્યને પ્રાપ્ત થયેલી શ્રીકાન્તા નામેશ્રીદત્તની બહેન કન્યારૂપમાં રહેલી તેનાજવામાં આવી.બાદભજનનો સમયથ એટલે ધનદેવ પિતે ભેજનકરવા બેસી ગયો. ઉપણું કાળનાતાપને લીધે મેમાનની સારવાર માટે શ્રીકાન્તા વીંજણે લઈપવન નાખવા ઉભી રહી. ધનદેવનું ચિત્તતેણીના સંદર્યમાં લુખ્ય થઈગયું અને તે આસક્તિપૂર્વતેણુનાદરેક અંગનિરખવા લાગ્યું. તેમજશ્રીકાંતાપણું કટાક્ષવડે સ્નેહપૂર્વક ધનદેવને જતી હતી. બાદ એણુનારૂપ વડે માહિત થએલો ધનદેવ વિ. ચારકરવાલા કે જોહુઆ કન્યાની એનાપિતા પાસે માગણકરું અને જેતેડુનેઆ કન્યારત્ન આપે તે આ મ્હારે માનવજન્મ આ સ્ત્રીવડેકૃતાર્થ થાય.કદાચિત્ હું પોતે કન્યાની માગણકરું અથવા બીજા કોઈ પાસેમાગણુકરાવુંઅનેતેકન્યાકદાચિત્ જે તે મહને ન આપેતેહારું અપમાન થાય અથવાકુળમાં અહેબને સમાન છીએ. હુકંઈ એનાકરતાં જાતિમાંહલકે નથી, તેમજહું ધનવાન પણછું અને કેાઈપ્રકારનું મારામાં વ્યસન નથી. તેમજ આ કન્યાપણું ચિવન અવસ્થામાં આવી ગઈ છે. હવે એનું લગ્નજ્ય શિવાય ચાલે તેમનથી. માટે આ કન્યાહુને આપ્યા સિવાય તેઓ રહેશેનહીં. એમપોતાના મનમાં વિચાર કરતોધનદેવ ભેજનકરીને નિવૃત્ત થયો એટલે શ્રીદધનદેવને પાનસેપારીવિગેરે મુખવાસ આપે. બાદ વિલેપનાદિકને વિધિ થયો. પછી ધનદેવ ત્યાંથી નીકળી પિતાના મકાન તરફ ચાલ્યો, પરંતુતેનું હૃદય શ્રીકાંતાએ હરી લીધું હતું, તેથી તે શૂન્યચિત્તે પોતાના સ્થાનમાં જઈ સુકેલ શયનઉપર સુઈગો. For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy