SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમપરિચ્છેદ. ૩૦૯ ચન્યા. બાદ તે દેવનેાજીવ આ ભરતક્ષેત્રમાં રહેલા કુશાગ્રનગરમાં ભદ્રકીન્તિ રાજાની અતિપ્રિય એવી સુખ ધુદત્તાનામે સ્રીની કુક્ષિમાં ઉત્પન્નયેા. અનુક્રમે પુત્રપણે તેને જન્મથયે. ખારદિવસથયા એટલે માતાપિતાએ ધનવાહન એવું તેનુંનામ પાડયું. પ્રતિદિવસે બાલચંદ્રનીમાફક તે વૃદ્ધિપામવા લાગ્યું. અનુક્રમે લેાકેાને આનદકારક એવીચાવનદશાને તે પ્રામથયે. આદપિતાએ જાણ્યુ કે, રાજ્યનેલાયક પુત્ર થયેાછે, તેમજ હું પણ હવે ધ ક્રિયાને લાયકથયેાછું, આ સંસારવાસ કારાગૢહની ઉપમાનેલાયકછે, માટે ચારિત્રગ્રહણ કરવું તે ભવસમુદ્રમાં નાવસમાન ગણાયછે, એમ પોતેપેાતાના શુદ્ધભાવથી વિચાર કરીને પેાતાના પુત્ર ધનવાહનને રાજ્યમાં અભિષેક કર્યો. ત્યારપછી તેણે તેપણ સુગુરૂનીપાસમાં દીક્ષા ગ્રહણ કરી. નીતિશાસ્ત્રમાં કુશલ અને દયા, દાક્ષિણ્યાદ્દિગુણ્ણાના નિધાન એવા ધનવાહનરાજા પણ અહે ધનવાહનમુનિ. પૂર્વ લાખ વર્ષ સુધી રાજ્યપાલન કરીને મેનિદ્રામાંથી જાગયા. ત્યારબાદ નરવાહનનામે પેાતાનાપુત્રને રાજ્યમાં સ્થાપનકરીને પોતેદીક્ષા ગ્રહણકરી હેભદ્ર! વિધુપ્રભ! તેજ હું પેતે વિહાર કરતાકરતા આજે આ નગરમાં આવ્યાછુ. બાદ એક રાત્રીની પ્રતિમાવડે અહીં હું ધ્યાનમાં રહ્યો હતા. હવે તે નાસ્તિકવાદી કપિલપણ નરસ્થાનમાં બહુ દારૂÄદુઃખ લાગવીને,કાંઈકઅધિક એવું એક સાગરોપમ આયુષ પૂર્ણ કરીને ત્યાંથી મુક્તથયા. પછી તેપિલનાજીવ મગધ દેશમાં સાસા નામે આભીરથયેા. ત્યાં અજ્ઞાન તપકરવાથી કાળકરીને ઉપરૂદ્રએવા નામે પરમાધામિકદેવપણે તે ભવનપતિમાં ઉત્પન્નથયા.અવધિજ્ઞાનવડે તે દેવ અહીંરહેલે For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy