SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમપરિચ્છેદ. ૨૪૯ સર્વ પેાતાનું ચરિત્ર હુને સ્મરણુગાચર થયું. ત્યારબાદ તેણીએ મ્હને કહ્યું કે; હેસ્વામિન ? હવે આપણે અહીં શું કરવું ? ત્યારબદ મ્હે તેને કહ્યું કે; હે સુતનુ ? મ્હેં હારા પિતાનું ઘર જાણ્યુ છે. માટે તું ત્હારા પિતાને ઘેર જા, અને હું પણ અહીંથી પલાયન થાળું. વળી આ વાવની અંદર કનકસાલાએ બહુ સાહસ કરી ખલાત્કારે ઝુંપાપાત કર્યાં એમ પેાકાર પાડીને સમગ્ર લેાકેાને ત્યારે કહેવું. એમ કરવાથી ચિત્રવેગની ઉપર કાઇને પણ શંકા થશે નહીં કે; તે કનકમાલાને લઇ ગયેાછે.વળી એમ જાણવાથી નભાવાહન રાજાથી પણ તે મ્હારા મિત્ર મુક્ત થશે. અર્થાત્ કાઇ પ્રકારે હૅને હરકત આવશે નહીં. વળી હૈ સુંદરી ? મ્હારા સાંભળવામાં આવ્યું છે કે; સુરનંદન નગરમાં આવીને જ્વલનપ્રભરાજાએ ક્રીથી પણ પોતાનું રાજ્ય પેાતાના સ્વાધીન કર્યું છે. અહા ? આ દુનીયામાં ઉદ્યમવડે કયા પદાર્થ સિદ્ધ થતા નથી ? અન્યત્રપણ હ્યું છે કે;— उद्यमेन हि सिद्धयन्ति, कार्याणि न मनोरथैः । ૩૫થન્ત ત્રિલીયન્ત, નિર્ધનસ્ય મનોરથાઃ। ? ॥ અર્થ – ઉદ્યમ કરવાથી દરેક કાર્યસિદ્ધ થાય છે, પરંતુ કેવલ મનારથવડે સિદ્ધથતાંનથી, કારણકે; નિરૂદ્યાગી પુરૂષની માનસિકકલ્પનાએ વાર વાર ઉત્પન્ન થાય છે અને તરતજ તે લયપામેછે.” તેમજ વળી કહ્યું છે કે;—— उद्यमे नास्ति दारिद्र्यं जपतो नास्ति पातकम् । मौनेन कलहो नास्ति, नास्ति जागरतो भयम् ॥ २ ॥ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy