SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ષષ્ટપરિચ્છેદ. ૨૦૯ તેણીના જોવામાં આવ્યે કે; તરતજ તે ભયથી ચમકીઉઠી અને એકદમ પવનથી હણાયેલી સુકેામલ તરૂલતાની માક તે બહુ કંપવા લાગી; ત્યારબાદ ભયભીત હૃદયવડે તેવિચાર કરવા લાગી કે; તે મ્હારા પેાતાના પતિ કયાં ગયા હશે? તેમજ દુ:ખે કરીને પણુ જેમાં પ્રવેશ અશકય છે એવા આ ઘરની અંદર આ અન્ય પુરૂષ કેવી રીતે આબ્યા હશે ? અથવા આ પાપીએ શું મ્હારા પ્રાણપ્રિયને મારી નાખ્યા હશે? કિવા આ મ્હારા તે પ્રાણપતિજ હશે પરંતુ મ્હને વિપરીત ભાસ થવાથી અન્ય પુરૂષના સરખા તે લાગે છે. અથવા જરૂર આ મ્હારી સ્વામી નથી એ મ્હારા નિશ્ચય સત્યછે. આ કોઇપણ દિવ્ય અનુકરણ કરનારા અપૂર્વ વિદ્યાધર દેખાય છે. તેમજ પારકાગૃહમાં પ્રવેશ કરીને આ પુરૂષ અત્યંત વિશ્વાસુ ખની સુઈ ગયા છે. માટે જરૂર આંમાં કાંઇપણ કારણ હાવું જોઇએ, કદાચિત્ કાઇ અન્યપુરૂષ હશે અથવા મ્હારી સ્વામી હશે તાપણુ હારે આ વખતે યથાસ્થિત આ બાબત મ્હારી સાસુને જણાવવી જોઇએ; વળી જો આ હકીકત કાઈપણ કારશુને લીધે હું પોતાની સાસુને ન જણાવું તેા જન્મપર્યંત મ્હારે માથે દુઃસહુ એવુ મ્હાટુ કલંક આવીપડે, એમ વિચાર કરી તે ખાલા એકદમ ઉપરના માળામાંથી નીચે ઉતરી અને પેાતાની સાસુ સુદના જ્યાં સુતી હતી ત્યાં આવી; ખાદ ધીમે સ્વરે તેને જાગ્રત કરી. એટલે સુદર્શના બેઠી થઇને એલી; હૈ વધુ? એકદમ ત્હારે અચિંત્ય અહીં આવવાનું શું કારણુપડયું ? પછી વસુમતીએપોતાની યથાર્થ ખીના જણાવી. ખદ સુદર્શના ખેાલી. અહીંયાં અન્ય પુરૂષ આવી શકે તેવા સંભવ નથી. નિદ્રાને લીધે તને આ ભ્રમ થયેાહાય તેમ હને ૧૪ For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy