SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શિષ્યશિક્ષા. વ્વાલિ. ૪૬૫ હૅને ત્હારા અધિકારે, વિચારી કાર્ય જે સેાંધ્યું; તપાસી સર્વ સંચાગા, કર્યાં કર કાર્ય ઉપયેાગે. ૪૬૩ અહા એ કાર્ય કરવામાં, થશે ફળ શું જરા ના ો; અદા તવ ફર્જ કરવામાં, કર્યાંકર કાર્ય ઉપયેગે. ૪૬૪ અનીને સાક્ષીવત્ સામાં, શુભાશુભવૃત્તિથી ન્યારી; રહીને સ્વાધિકારે તું, કર્યાંકર કાર્ય ઉપયેગે. થતું શું શું હૃદયમાંહી, તપાસી જો વિવેકે તે; કથેલા આશા જાણી, કર્યાં કર કાર્ય ઉપયેગે. ૪૬૬ થનારી બાહ્ય કરણીના, ક્લાની આશ ત્યાગીને; ઉદાસીનવૃત્તિને ધારી, કર્યાંકર કાર્ય ઉપયેગે. સલાહા અન્ય જે આ૫ે, સુણી મનમાં ન ધર શંકા; જણાવેલું ગુરૂએ જે, કર્યાંકર કાર્ય ઉપયેગે. જરા પાછા હુઠી જા ના, પડે સંકટ ઘણા માથે; વિજેતા તું થશે પ્રાન્ત, કર્યાંકર કાર્ય ઉપયેગે. ૪૬૯ અહ ઉત્સાહકળ ખળથી, ઘણી ચીવટ હૃદય ધારી; ભણાવેલું જણાવેલું, કર્યાંકર કાર્યે ઉપયાગે. ૪૬૭ ૪૬૮ ૪૭૦ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008667
Book TitleSukhsagar Gurugeeta
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy