________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
શાંતિનાથ ચૈત્યવદન.
દન જ્ઞાન ચારિત્રથી, સાચી શાંતિ થાવે; શાંતિનાથ શાંતિ વર્યાં, રત્નત્રયી સ્વભાવે. તિરાભાવ નિજ શાંતિના, આવિર્ભાવ જે થાય; શુદ્ધાતમ શાંતિ પ્રભુ, સ્વયં મુક્તિપદ પાય. ખાહ્ય શાંતિના અત છે એ, આતમ શાંતિ અનત; અનુભવે જે આત્મમાં, પ્રભુપદ પામે સત
શાંતિનાથ સ્તવન.
( સમકિત દ્વાર ગભારે પેસતાંજી—એ રાગ ) શાંતિ જિનેશ્વર પરમેશ્વર વિભુજી, ગાતાં ને ધ્યાતાં હર્ષ અપારરે; શાંતિ સ્મરતાં પ્રગટે શાંતતાજી, સહજ ચેાગે નિર્ધારરે. શાંતિ ૧ મનમાં છે મેહજ તાવત દુ:ખ છેજી, માહ ટળ્યાથી સાચી શાંતિરે, તમ ને રજથી નહી' શાંતિ આત્મનીજી, સાત્ત્વિક શાંતિ છેવટે શાંતિરે. શાંતિ ૨ દેહ ને મનમાં શાંતિ નહીં' ખરીજી, શાંતિ ન માહિર ભાગે થાયરે; યાવત્ મનમાં સંકલ્પો જાગતાજી, તાવત્ન શાંતિ સત્ય સુહાયરે. શાંતિ ૭ શાંતિ અનુભવ આવે સમપણુંજી, ઉપશમ આદિ ક્ષાયિકભાવરે; સહજ સ્વભાવે વિકા ટળેજી, શાંતિ અનતી આતમ દાવરે.શાંતિજ દ્રવ્યે ને ભાવથી શાંતિ પામવાજી, જ્ઞાને લગાવા આતમતાની; શાંતિ પ્રભુમય આતમ થૈ રહે, બુદ્ધિસાગર ભગવાન, શાંતિ પ
શાંતિનાથ સ્તુતિ.
શાંતિ મળે નહી" લક્ષ્મીથી નહીં રાજ્યના ઊગે, શાંતિ મળે નહી" કામથી ખાાસત્તાપ્રયાગે; શાંતિ ન રાગ દ્વેષથી સહુ વિષયને વામે, શાંતિ જિનેશ્વર ભાખતા શાંતિ આતમઠામે,
For Private And Personal Use Only
૧