SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૮ ક્ષયાપશમને ઉપશમભાવે, આત્મપ્રભુ પ્રગટાબ્યારે; ક્ષાયિકભાવે પ્રગટ થવાને, ઉત્સાહ ભાવને લાગ્યે, તુજને પ્રભુ॰ ૬ પ્રભુ ૭ પ્રભુજી દીઠા મળિયા મહાવીર, ક્ષાયિક મહાવીર થાશુંરે; કની સાથે યુદ્ધ કરતાં, જયલક્ષ્મીને પાછું. તુને કર્મોદયમાં હર્ષ ન દીનતા, સુખ દુ:ખ સહુ સમભાવેૐ; બુદ્ધિસાગર મહાવીર થાવા, વસ્તુ આપ વસાવે. તુજને પ્રભુ ૮ . સુ. પ્રાંતિજ, ૧૯૮૧ માઘ સુદિ ૯ શ્રી મહાવીરપ્રભુ સ્તવન ( શી કહું કંથની મારી હા રાજ.—એ રાગ. ) મહાવીર તુજ પદ વરણું હા રાજ ! મહાવીર તુજ પદ વરશુંદ્ઘારી પેઠે કર્મને હુણુવા, રાગને રાષ સહેરવા; સવર નિર્જરા ભાવને ધાર્યાં, કરૂ ન જડ સુખ પરવા. હા રાજ. મહા ૧ ઉપશમ ક્ષયાપશમને ક્ષાયિક–ભાવે મહાવીર થાવું; સર્વ કષાયાનો નાશ કરીને, જ્યાતિજ્યેાતિ મિલાવું, For Private And Personal Use Only હા રાજ, મહા૦ ૨ શુભાશુભપણું જડમાં ના માનુ, જડ સુખ બુદ્ધિ ન ધારૂ; મનના સર્વ સંકલ્પ વિકલ્પો, વારૂ સ્મરણ કરૂં તારૂં. હા રાજ. મહા૦ ૩ ધારૂં ન ક્યારે; કોટિ દુ:ખા પડે ત્યાંચે પણુ, દીનતા ઈન્દ્રની પદવી મળતાં ન હ્યું, રહું સમ ઉપયાગ ધારે. હા રાજ, મહા૦ ૪
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy