SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમેશ્વરપ્રાર્થનાસ્તવન, માયામાં મનડું મધુર. એ રાગ. પરમેશ્વર પ્રભુજી પ્યારારે, હાલામાં હાલા; મુજ આતમ ઉદ્ધરનારારે, છે જગ આધારા. અર્જાઈ ગયે પ્રભુ તુજમાં, રેમેરામે તુ મુજમાં તુજ ઝાંખી છે મુજ સુઝમારે. વ્હાલા પરમેશ્વર ૧ પાંચે ઈન્ટિ હારી, તુજ સેવામાંહી ધારી; અલબેલા લે ઉગારીરે. વ્હાલા પર ૨ મન વાણ, ભક્તિમાટે, તુજ ભક્તિ શિર સાટે ધારી છે મુકિત વાટેરે. વ્હાલા પર૦ ૩ વિગ ન પલને થાશે, પ્રેમે પરગટ પરખાશે, પ્રભુમય જીવન મુજ થાશેરે. હાલા પર૦ ૪ જીવું તુજ રૂપે થાવા, બીજા ન ઈચ્છું હવા; ડ્યા જડ મહિના દાવારે. મન વાણું તનુના બનાવો, તુજ ભક્તિ માટે વાવે; આતમરૂપે પ્રગટાવો રે. વ્હાલા પર૦ ૬ પ્રભુ ચિદાનંદ ગુણધારી, આપોઆપ જ ગાઉં ભારી; બુદ્ધિસાગર બલિહારીરે વ્હાલા પર ૭ લા૦ ૫૨૦ ૫ પ્રભુસહાયની પ્રાર્થનાસ્તવન. (રાગ ઉપર) પ્રભુ વહેલા હાયે રે, મુજ દીનદયાલા; સેવકને જલદી ઉગારે, પરમેશ્વર હાલા. મુજને મેહ રાક્ષસ મારે, દુ:ખ દેતે લેશ ન હારે; તુજ વિણું નહીં કેઈ ઉગારેરે. મુજ પ્રભુદ ૧ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy