SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુજ પદ પ્રાપ્તિ માટે જવું, ચિદાનન્દ નિજ સ્મરું; મેહને મારીને આતમના,-જીવને ઠામે ઠરૂં. મેહને પ્ર. ૧૩ અનંત દર્શન જ્ઞાન ચરણમય -શુદ્ધાતમ પદ સ્મરું; મોહને માર્યા વણ નહીં જવું, પાક નિશ્ચય કરું. મેહને પ્રભાવ ૧૪ પલપલ પ્રભુને દિલ સંભાળું, પ્રભુથી ન જુદો ફરું; કર્મયેગી નિર્લેપી જ્ઞાની, આંતર જીવન ધરૂં. મોહને પ્ર. ૧૫ આપોઆપને સહાય કરે પ્રભુ !! અલખ અકલ પદ વરૂં; બુદ્ધિસાગર પ્રભુમય જીવન,—મરેમદિલ ભરૂં, મેહને પ્રભ૦ ૧૬ પ્રભુમિલન. (મહીયારીરે મહીનું મૂલ્ય બતાવો એ રાગ) પ્રભુ પ્યારારે સર્વ જગત આધારા, મારા દિલથી થાઓ ને ન્યારા; પ્રભુ હારું દર્શન કરવું; આપોઆપ સ્વભાવે મળવું રે, આવે મરણ હેયે નહીં ડરવુંરે, મેહ મારીને દેહથી મરવું રે મારા સ્વામી છે તમે હાલામાં વહાલા, સર્વ વિશ્વના તારણહારા. પ્રભ૦ ૧ તુજ મળતાં વચ્ચે મેહ આરે, લલચાવી ઘણું ફેલાવે; જેર કરીને ફદે ફસાવેરે, ભાન ભૂલાવી ભરમારે, મેહ શયતાનના અજબ ઘણું છે ચાળા, જાણી ચેતી મળું તને વ્હાલા. પ્રભુ૦ ૨ થઈ મરણિયે મનમહ મારૂ, કામ દ્ધાને પટકી સંહારૂ રે; ચિદાનન્દ સ્વરૂપ સંભારુંરે, સેવહંતત્વમસિ ધ્યાન ધારૂપે મેહ ઉપર શત્રુભાવ ન ધારૂં, મેહરૂપને ગણું નહીં પ્યારું. પ્રભુ૦૩ મન શુદ્ધ કરી તેને મળવુંરે, પ્રાણ પડતાં ન પાછા વળવુંરે, મારું હારું ન જગમાં કરવું, બ્રહ્મભાવે જીવવું ઉગરવું રે, લાજ ઈજજતરે અહંતા મારી મરવું, કર્યો નિશ્ચય દિલથીમળવું પ્રભુજ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy