SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મ મરણ આધિ વ્યાધિ ઉપાધિ, તેથી રહિત જયકારી; શુદ્ધપયોગે જોયું અંતરમાં, આનંદદીવાળી ભાળીરે. પરમેશ્વર૦ ૨ ૩૪ હીં અહં મહાવીર જપતાં, વીર બને સુખકારી, બુદ્ધિસાગર તત્ત્વમસિ પ્રભુ, સોડહું સદા ઉપકારી. પરમેશ્વર૦ ૩ પ્રભુભક્તિ. જીવલડા ઘાટ નવા શીદ ઘડે-એ રાગ. પ્રભુ તુજ ભક્તિ એવી કરું, પ્રભુરૂપ ને પ્રભુને વરૂં. નિર્દોષી લઘુ બાળક પેકે, શ્રદ્ધા પ્રીતિ ધરું; નામરૂપના દેહને મારી, પ્રભુમય જીવન વરૂં. પ્રભુe 1 હિંસા જૂઠને ચેરી જારી, દુર્ગુણ દેષને હરૂં પલ પલ હારું સ્મરણ કરીને, કર્મયેગી થૈ ફરું. પ્રભુત્ર ૨ પલ પણ હારું સ્મરણ ન થાતાં, અગ્નિથી જેમ બધું; જલ મીન પ્રીતિ કમલ ને રવિ જેમ, પ્રીતિએ ઘટ સ્મરું. પ્રભુત્ર ૩ લજજા ભીતિ ખેદ વૈર ને, નિંદાદિક પરિહરું; તુજ માટે પ્રભુ જીવ્યું જાતું, બીજે મનડું ન ધરૂં. પ્રભુ= ૪ દુનિયા સઘળી ખીરે હૈયે, લેશ ન મનમાં ડરું; તુજવણ દુનિયા રીઝે હોયે, મનમાં હર્ષ ન કરૂં. પ્રભુ ૫ મેહને મારી ખાખ ઉડાડી, ખાખી દૈને ફરું; કામને મારી પ્રભુ તુજ ભાવે, કામિનીકાળે ન મરૂં. પ્રભુ સર્વ વિશ્વના સાથે, આતમ ભાવને ધરું; જ્યાં જ્યાં દૃષ્ટિ સ્મૃતિ ત્યાં હારી, યાદી ધારી ફરૂં. પ્રભુત્ર ૭ જ્ઞાનાનન્દમયી આતમ પ્રભુ, તુજ રૂપ પલ પલ સ્મરું; તજમાં અÍઈ તુજ રૂપે, થાવા સઘળું કરૂં. પ્રભુ ૮ માગણ પેઠે કાંઈ ન માગું, અન્યને નહિ કરગરું, તજવણું સ્વર્ગાદિ નહીં ઈચ્છું, કહ્યું ન મનનું કરૂં. પ્રભુત્ર ૯ તમે રજોગુણ ભક્તિથી આગળ, સાત્તિવકથી સંચરું, સાત્વિકથી આગળની ભક્તિ, પરાથકી તુજ વરૂં. પ્રભુત્ર ૧૦ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy