SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮૮ મુજમાં જ્ઞાન ન ભક્તગુણે નહીં, લેશ ન ધમચારે; ધમીપણુને ઢગ ઘણેરે, મનમાં કષાય વિકારે. પ્રભુત્ર ૨ ધર્મ પંથ મત મેહે મુંઝ, એળે ગયે જન્મારે; અજ્ઞાને આથડિયે જ્યાં ત્યાં, હવે તે કરશે ઉદ્ધારે. પ્રભ૦ ૩ ઉગરવાને એકે ન આરે, એક પ્રભુ તું આધારે સહાય કરીને વેગે ઉગારે, મુજ આતમને સુધારો. પ્ર . ૪ કરૂણવંત પરમગુરૂ ઈશ્વર, તું છે તારણહારે; બુદ્ધિસાગર બ્રહ્મ મહાવીર, પરમેશ્વર દિલ પ્યારે પ્રભ૦ ૫ મહાવીર શરણું કર્યું એક હારું. આશાવરી. મહાવીર ! શરણ કર્યું એક લ્હારૂં, ભવ દાવાનળ બળતે ઉગારે; પલ પલ તુજ સંભારું. મહાવીર રાગને રોષ અજ્ઞાનથી જગમાં, જીવવું લાગ્યું અકારું દર્શન જ્ઞાન ચારિત્રનું જીવન, લાગ્યું પ્યારામાં ખારું. મહાવીર. ૧ વિષયેતણા રસ વિષસમ જાણ્યા, જીવન એવું નઠારું આતમ આનંદ અમૃતરસથી, જીવવું સહજ છે સારું. મહાવીર. ૨ ઉદયિકભાવે પરિણમવું નહીં, ઉપયોગે નિર્ધાર ક્ષયે પશમ ઉપશમને ક્ષાયિક-ભાવમાં જીવન વાળ્યું. મહાવીર. ૩ મનવાણું યુગલ જડજગમાં, માન્યું ન હારું હારું; તુજ મુજ આતમરૂપ છે એકજ, પલ પલ દિલમાં ધારું. મહાવ.૨૦ ૪ કર્મ શુભાશુભ ઉદયમાં સમતા -ધારી જીવન ગાળું; બુદ્ધિસાગર મહાવીર પ્રભુ તુજ, વાટમાં વેગે ચાલું. મહાવીર. ૫ For Private And Personal Use Only
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy