SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (103, મેળ અભેઢ રહેવું, સાચાભાવે એ કહેવુ; બુદ્ધિસાગર મગલમાલ, અનુભવ સુખની કયારી ૨. મહિ૦ ૮ ૧૯૭૧ ચૈત્ર. ભાયણી મલ્લિનાથ સ્તવન. રાગ પ્રભાતી. મુજને ૩ મુજને મળ્યા. મલ્લિનાથજી, જ્ઞાન દર્શન ધારી. શક્તિ અનતી સાહીએ, લેાકતા નિજગુણભારી; મુજને ૧ અજરામર અરિહંતજી, લેાકાલાક પ્રકાશી; અલખ અગાચર આત્મતા, વિશ્વાનન્દ વિલાસી, મુજને ર દર્શન દીઠાં દીલમાં, જ્યતિન્ત્યાત મિલાવી; સર્વ તેજનું તેજ જે, ચાતુરી થઇ ચાવી. પરમ પ્રભુ પરમાતમાં, સમતાસાગર સાચા; અન્તર્યામી અનાદિથી, કાઈ વાતે ન કાચા. મેળ મળ્યા મનમાનીતા, બીજું રહ્યું કેા ન ખાકી; નિરખતાં નયના નયનને, તારાતાર જ્યાં તાકી. મુજને ૫ ભાગી ભાવટ સહુ ભવતણી, ચિદાનન્દ થયે ચાવે; બુદ્ધિસાગર ભાવથી, ગાયા મેળ વધાવા. મુને ૪ For Private And Personal Use Only મુજને ૬ ૧૯૭૧ ચૈત્ર, મલ્લિનાથ સ્તવન. મલ્લિનાથ તવ રૂપમાં, પ્રેમ અવિહડ લાગ્યા; નામરૂપનિરહપણે, ભાવ અનુભવ જાગ્યા. પ્રેમ ખુમારી અટપટી, લાગે તે જન જાણે; અનામી પ્રભુ નામને, શુદ્ધ ધ્યાનમાં આણે. પ્રેમે મમતા ન પ્રાણની, શૂન્ય જગ સહુ લાગે; પ્રેમસમાધિમાં તન્મયે, પ્યારા ઝટપટ જાગે. તવ પ્રેમ ક્ષ્મી એર છે, મરતાને જીવાડે; આપાઆપ સ્વરૂપની, જ્યેાતિએ તુ ગાર્ડ ટ્વિ॰ ૧ મહિ૦ ૨ મહિ૦ ૩ મહિ જ
SR No.008666
Book TitleStavan Sangraha Devvandana Sahit
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy